વાંકાનેર મોહમ્મદી લોકશાળા ખાતે મેરા યુવા ભારત ભારત સરકાર દ્વારા મારો મતદાન અધિકાર વિશે એક રેલી અને કલા રજૂઆત યોજાઈ
Views: 287
0 0
Read Time:1 Minute, 51 Second

વાંકાનેર ખાતે આવેલ મોહમ્મદી લોકશાળા ચંદ્રપુર માં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત યોજના હેઠળ મતદાન અધિકાર વિશે જાગૃતિ કાર્યક્રમ નો કાર્યક્રમ જેમાં મેરા યુવા ભારત ભારત સરકારના જિલ્લા યુવા અધિકારી દેશ ખાતર માય ભારતના રાજુભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ અંતર્ગત 400 વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાન જાગૃતિ રેલી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વોટ ની કૃતિ યોજાઈ હતી આ કાર્યક્રમ ની સફળ બનાવવા મોહમ્મદી લોકશાળા ચંદ્રપુર ના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓએ સારી એવી જહેમત ઉઠાવી હતી શાળાથી ચંદ્રપુર ના વિરાણી નગર વિસ્તાર તેમજ માર્કેટિંગ યાર્ડ માં રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ મતદાન જાગૃત અભિયાન અંતર્ગત કાર્યક્રમ કર્યો હતો ત્યારબાદ 18 વર્ષની ઉંમરના મત અધિકાર અંગે રાજુભાઈ રાઠોડ એ માર્ગદર્શન આપ્યું હતું અને શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ મતદાન અંગે વિશિષ્ટ માર્ગદર્શન મેળવ્યું હતું મતદાન બુથ સહિત મતદાન કરવાની આબેહૂબ વ્યવસ્થા સાથેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ મોહમ્મદી લોકશાળા વિદ્યાર્થીઓએ મતદાન અંગે માહિતી મેળવી મતદાન કર્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *