વાંકાનેર ના પચીસ વારીયા રાજકોટ રોડ પર હજરત ગેબનશાહ પીર નો ઉર્ષ મુબારક યોજાયો
Views: 217
0 0
Read Time:1 Minute, 4 Second

વાંકાનેર માં પચીસ વરિયા વિસ્તારમાં વર્ષોથી કોમી એકતાના પ્રતીક દર વર્ષની જેમ રાબેતા મુજબ મુસ્લિમ ચાંદ 8 સામાન અંગ્રેજી તારીખ 28 ને બુધવાર ના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ મુબારક ત્યારબાદ મુસ્લિમ ચાંદ 9 અંગ્રેજી તારીખ 29 જાન્યુઆરી 2026 ગુરૂવારના રોજ આમ ન્યાજ સાંજે 7:00 કલાકે તકસીમ કરવામાં આવી હતી જેમાં એલાને આમ સર્વે હિંદુ મુસ્લિમ સમાજે બટેટા વાળા ભાત ચોખા નો પ્રસાદ ન્યાજ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાયક્રમને સફળ બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હજરત ગેબનશાહ પીર ઉર્સ કમિટી અને આયોજકોએ સારી એવી જાહેર મત ઉઠાવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *