જુગારની બાતમી પર હળવદ પોલીસની કાર્યવાહી બે ઝડપાયા, રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે

જુના દેવળીયા ગામની સીમમાં દરોડો : રોકડ રૂ.11,200, છ મોટરસાયકલ અને જુગારનું સાહિત્ય કબજે; ત્રણ આરોપીઓની શોધખોળ હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે…

શ્રદ્ધાના રસ્તે સુરક્ષાની રોશની

માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસે અકસ્માત નિવારણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું કચ્છ : માતાના મઢ તરફ શ્રદ્ધાભેર પગપાળા નીકળેલા પદયાત્રીઓ માટે રસ્તાની સુરક્ષા માત્ર નિયમોની…

કાયદો-વ્યવસ્થાના રખેવાળ જમાદાર મુકેશભાઈ ચાવડાને જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા

મિત્ર સ્વભાવથી વિશાળ મિત્રવર્તુળ, ફરજમાં કડકાઈ અને માનવતામાં હૃદયસ્પર્શી અભિગમથી મોરબી-ટંકારા-વાંકાનેર પંથકમાં આગવી ઓળખ મોરબી : ખાખી માત્ર ગણવેશ નથી, પરંતુ સમાજની સુરક્ષા, કાયદો-વ્યવસ્થાની જાળવણી અને જરૂરિયાતના સમયે લોકોની પડખે…

ખાખીની સફર : ફરજ જ્યાં બોલાવે ત્યાં ખાખી સક્રિયબચાવ કામગીરીથી મર્ડર

ડિટેક્શન સુધી… 2011થી શરૂ થયેલી મોમજીભાઈ ચૌહાણની પોલીસ સફરમાં માનવતા, સતર્કતા અને ફરજનિષ્ઠાનો સમન્વય મોરબી : ખાખી વર્દી માત્ર કાયદો અમલમાં મૂકવાની ઓળખ નથી. સંકટ સમયે લોકોની વચ્ચે ઊભા રહેવું,…

વાંકાનેરમાં આવતીકાલે હઝરત ગાજી પીર (ર.અ.)નો ઉર્સ મુબારક : મિલાદ, ઝુલુસ, સંદલ શરીફ અને આમ ન્યાઝના કાર્યક્રમો

રબી ઉલ આખિરના મુબારક ચાંદની નિમિત્તે શ્રદ્ધા-આસ્થાનો માહોલ : મોમિન સમાજને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અપીલ વાંકાનેર : ઇસ્લામિક મહિના રબી ઉલ આખિરના મુબારક ચાંદ, હિજરી સન 1448ની નિમિત્તે વાંકાનેરમાં હઝરત…

જીતની બાજી હાર બની કોયબામાં જુગારની મહેફિલ પર પોલીસનો દરોડો, 5 ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે રોમાંચક રીતે ચાલી રહેલી જુગારની બાજી આખરે પોલીસ દરોડા સાથે સમેટાઈ ગઈ હતી. મળેલી બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા 5 શખ્સોને…

પોષણ માહ-2026માં ગુજરાત અગ્રેસર : 2.43 કરોડથી વધુ

“‘ પ્રવૃત્તિઓ મિલેટ્સ અને સ્થાનિક પૌષ્ટિક આહારને પ્રોત્સાહન સાથે જંકફૂડ સામે જાગૃતિની વિશેષ ઝુંબેશ”‘ ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ…

ભગતસિંહ શહીદીથી આગળ વિચારક્રાંતિનો વારસો

જયંતીએ ક્રાંતિકારી શહીદને નમન : તર્ક, અભ્યાસ, સામાજિક ન્યાય અને વિચારસ્વતંત્રતાનો સંદેશ આજે પણ પ્રસ્તુત મોરબી : 28 સપ્ટેમ્બર એટલે શહીદ ભગતસિંહની જન્મજયંતી. દેશની આઝાદી માટે માત્ર 23 વર્ષની આસપાસની…

MRCમાં પહેલા વેલ્યુઅરની કસોટી, પછી જ વળતરનું મૂલ્યાંકન!

મહેશ રાજકોટીયાનો કલેક્ટરને 7 કાયદાકીય સવાલો સાથે પત્ર : “સંમતિ વિના એકતરફી કાર્યવાહી બંધ કરો” 21 સપ્ટેમ્બરની નોટિસ સામે ખેડૂતોમાં રોષ |4 જુલાઈના ઠરાવની જોગવાઈનો હવાલો | જવાબ નહીં મળે…

હાઇવે પર રખડતા પશુઓ બન્યા ‘દેખાતા’, અકસ્માત રોકવા અનોખી પહેલ

પોરબંદર-જેતપુર નેશનલ હાઇવે પર સેફ્ટી ડ્રાઇવ : ધોરાજી-ભૂખી ચોકડી સહિતના વિસ્તારોમાં પશુઓને રિફ્લેક્ટિવ સેફ્ટી બેલ્ટ પહેરાવાયા ધોરાજી : પોરબંદર-જેતપુર નેશનલ હાઇવે પર રાત્રિના સમયે રખડતા પશુઓને કારણે સર્જાતા અકસ્માતોના જોખમને…