સરાયા ગામે દારૂનો જથ્થો પકડાયો: ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડવાની કામગીરીમાં મોરબી ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. પોલીસ દ્વારા લીટર ૨૮૯ જેટલો દેશી દારૂ, અંદાજે રૂ.૫૭,૮૦૦ કિંમતનો મુદામાલ કબજે…

મોરબી LCBની મોટી કાર્યવાહી: ટ્રક ટ્રેલરની ચેસીસમાં છુપાવેલ 20.87 લાખનો વિદેશી દારૂ-બીયર જથ્થો જપ્ત, એક આરોપી ઝડપાયો

મોરબી જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે ક્રાઇમ બ્રાંચે મોટી સફળતા મેળવી છે. તા. 03 મે 2026ના રોજ મોરબી LCB અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સંયુક્ત કામગીરીમાં મોરબી-હળવદ રોડ પર આંદરણા…

વ્યાજખોરોના જાળમાંથી મુક્તિ: સુરેન્દ્રનગર પોલીસે ૩૫ તોલા સોનાના દાગીના પરત અપાવી ત્વરીત ન્યાય આપ્યો

“‘ઉંચા વ્યાજના ચક્કરમાં ફસાયેલા નાગરિકોને રાહત—પોલીસની ઝડપી કામગીરીથી વિશ્વાસ મજબૂત”‘ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા વ્યાજખોરીના બનાવો વચ્ચે પોલીસ તંત્ર હવે સખત મોડમાં આવ્યું છે. ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણા ધીરતા અને…

બાળક સુરક્ષા પ્રત્યે વધુ સજાગતા જરૂરી — દુખદ ઘટનામાંથી સમાજ માટે ચેતવણી

હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક એક વર્ષ જેટલા અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવવાની ઘટના અત્યંત દુખદ અને ચિંતાજનક છે. આવી ઘટના માત્ર કાનૂની મામલો નથી, પરંતુ સમાજની સંવેદનશીલતા અને જવાબદારી…

ચોટીલા-થાનગઢમાં પ્રજાહિત માટે સક્રિય તંત્ર: નાયબ કલેક્ટર મકવાણાની અધ્યક્ષતામાં સમસ્યાઓના ઝડપી નિરાકરણ તરફ પગલાં

રિપોર્ટ: સંજય નંદેશરીયા હળવદ: સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા તથા થાનગઢ તાલુકામાં પ્રજાના પ્રશ્નોના સમયસર ઉકેલ માટે તંત્ર એલર્ટ મોડમાં કાર્યરત બન્યું છે. તારીખ ૦૨/૦૫/૨૦૨૬ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા ના…

આજનો વિદ્યાર્થી, આવતીકાલનો અધિકારી જ્ઞાનસાધના પરીક્ષામાં તેજસ્વી સફળતા અને સંસ્કારનો સંદેશ

રિપોર્ટ સંજય નંદેસરિયા હળવદ: હળવદ ખાતે આવેલી તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરીને શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને માનગઢ ગામના યુગ…

ચોટીલા-થાનગઢ તાલુકામાં સંકલન અને પુરવઠા સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નો પર ચર્ચા

રિપોર્ટ: સંજય નંદેશરીયા હળવદ:સુરેન્દ્રનગર ગત તા. 02/05/2026 ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા ના અધ્યક્ષ સ્થાને ચોટીલા તથા થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં…

વાંકાનેરમાં શાંતિપૂર્ણ ચૂંટણીનો સફળ નમૂનો: માયાબેન એચ. જાનીની કાર્યક્ષમતાનું પરિણામ

વાંકાનેર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે 01/04/2026ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ માયાબેન એચ. જાનીના માર્ગદર્શન હેઠળ પ્રથમ જ મોટી જવાબદારીરૂપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ, પારદર્શક અને સરકારના ધારાધોરણ મુજબ…

ગઢબોરીયાદ હત્યા કેસનો ભેદ ઉકેલાયો : નસવાડી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા

નસવાડી, છોટાઉદેપુર: નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે બનેલા લૂંટ અને હત્યાના ચકચારી કેસમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. માત્ર બે દિવસની અંદર જ ભેદ ઉકેલાતાં સ્થાનિક પોલીસની…

બનાસકાંઠામાં ઉનાળે માવઠું: વાતાવરણનો અચાનક પલટો, ખેડૂતોમાં આશા સાથે ચિંતા

બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કુદરતે અનોખું રૂપ ધારણ કર્યું હતું. સવારના ઉકળાટ બાદ અચાનક પવનની તેજ લહેર સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને આકાશ ધૂધળું બની…