જેતપર ખેડૂત આંદોલનને રાણેકપરનો સામૂહિક સાથ: ગ્રામ પંચાયત, દૂધ મંડળી, સેવા સહકારી મંડળી અને ગ્રામજનોએ જાહેર કર્યું સમર્થન; ખેડૂત એકતાનો પડઘો વિસ્તરમાં ગૂંજ્યો

વાંકાનેર, ગતતા. 1 જુલાઈ ના રોજ વાંકાનેર ના રાણેકપર ની દૂધ મંડળી સહકારી મંડળી અને ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં સમર્થન આપી ખેડૂતો સમર્થન આપ્યું છે જે મોરબી જિલ્લાના જેતપર ગામે…

ગારીયાધાર સુન્ની મુસ્લિમ કબ્રસ્તાનમાં ₹5 લાખના RCC રોડનું કામ શરૂ: વિકાસ સાથે સામાજિક એકતાનો સંદેશ

રિપોર્ટર: મુકેશ એસ. કંટારીયા, ગારીયાધાર : ગારીયાધાર: ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન ખાતે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે RCC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.…

મોરબીના સિરામિક ઉદ્યોગને રાહત અપાવવા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક મંદી અને વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે નવી રાહત મળે તે માટે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી…

કિસાન અધિકાર યાત્રા: ખેડૂતોના પ્રશ્નોને લઈ વાંકાનેર તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો

વાંકાનેર: રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો, ખાસ કરીને ખેતીની જમીનોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન, વળતર, સિંચાઈ અને અન્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખી કોંગ્રેસ દ્વારા આયોજિત ‘કિસાન અધિકાર યાત્રા’ હવે વાંકાનેર તાલુકામાં પ્રવેશી રહી છે.…

વ્યાજખોરીના ગુનામાં જપ્ત કરાયેલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ વાંકાનેર પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યો

વાંકાનેર: મોરબી જિલ્લામાં વ્યાજખોરી સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજના ચક્રમાં ફસાયેલા ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી આરોપીઓ દ્વારા પડાવી લેવાયેલ કુલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ પરત સોંપીને…

સ્વચ્છ એમ્બ્યુલન્સ, સુરક્ષિત દર્દી”ના સંકલ્પ સાથે વાંકાનેર-મોરબીમાં 108 અને ખિલખિલાટ ટીમોનું સ્વચ્છતા અભિયાન

મોરબી/વાંકાનેર: દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડવા માટે કાર્યરત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તથા ખિલખિલાટ બાળ સેવા માત્ર તાત્કાલિક સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ વાહનોની સ્વચ્છતા, જીવનરક્ષક સાધનોની સજ્જતા…

સેવા, સંગઠન અને સંકલ્પનું પ્રતીક: પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો જન્મદિવસ સેવાકાર્ય સાથે ઉજવાયો

મોરબી: મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક રાઘવજીભાઈ ગડારા નો તારીખ 30 6 2026 ના રોજ જન્મદિવસ સેવાભાવના સાથે ઉજવવામાં આવ્યો. જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્યસામગ્રીની કીટો…

32 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવાને સલામ: વાંકાનેર સિટી પોલીસમાં એએસઆઈ નારાયણભાઈ લાવડીયાનો ભાવભર્યો વિદાય સન્માન સમારોહ

વાંકાનેર:આરીફ દિવાન મોરબી: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે 32 વર્ષ સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને જનસેવાને સમર્પિત રહેલા એએસઆઈ નારાયણભાઈ સુખાભાઈ લાવડીયા (મૂળ વતન: મેઘપર, તા. માળીયા મિયાણા) ના વયનિવૃત્તિ પ્રસંગે…

વાંકાનેરથી દિલ્હી સુધી રાજકીય રફતાર: ડૉ. રુકમુદીન માથકિયાને યુવક કોંગ્રેસમાં નેશનલ જવાબદારી, ગુજરાત માટે ગૌરવ

“‘નવી દિલ્હીમાં યોજાયેલી ત્રણ દિવસીય વ્યૂહાત્મક તાલીમમાં ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ડૉ. રુકમુદીન માથકિયાની હાજરી; રાષ્ટ્રીય સ્તરે સંગઠનાત્મક જવાબદારીથી વાંકાનેરના યુવા નેતૃત્વને નવી ઓળખ”‘ આરીફ દિવાન : ભારતીય રાષ્ટ્રીય યુવક…

ફરજને સલામ: બ્રહ્માણી ડેમના બે કર્મનિષ્ઠ કર્મચારીઓને લાગણીસભર વિદાય, દાયકાઓની નિષ્ઠાસભર સેવાનું થયું સન્માન

રિપોર્ટર સંજય નંદેસારીયા હળવદ: સરકારી સેવામાં વર્ષો સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ એ માત્ર નોકરીનો અંત નહીં, પરંતુ એક ગૌરવશાળી કારકિર્દીનો સન્માનજનક પડાવ છે. આવી જ…