Month: September 2026

ભાવનગરમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આરનીસ માર્શલ આર્ટ્સની પરીક્ષા આપી

ભાવનગર: ફિલિપિનો આરનીસ કોમ્બેટ ઈન્ડિયા દ્વારા તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે આરનીસ માર્શલ આર્ટ્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચીફ ઈન્સ્ટ્રક્ટર અને ૫મા ડિગ્રી બ્લેક બેલ્ટ પ્રદીપભાઈ પારેખના…

ઉદયભાઈ લાલના જન્મદિને શુભેચ્છાઓની વર્ષા

નવલખી : શ્રીજી શિપિંગ, નવલખીના ઈન્ચાર્જ ઉદયભાઈ લાલનો આજે જન્મદિવસ હોવાથી સગા-સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો તથા સાથી કર્મચારી ઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે.મિત્રભાવ, સરળતા, સહજ સ્વભાવ અને…

મેઘરાજાની મોડેથી મહેર કે પાક માટે ‘માવઠાની’ ચિંતા?

ભાદરિયા વરસાદથી કપાસ, મગફળી અને તલના ઉભા પાકને નુકસાનની ભીતિખેડૂતોમાં સાવચેતીનો માહોલ રાજકોટ : લાંબા વિરામ બાદ ભાદરિયા માસમાં હવામાનમાં અચાનક પલટો આવતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક…

ઘરેથી નીકળી ગયેલી બે કિશોરીઓનું 181 અભયમ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબી જૂના બસસ્ટેશન પર ગભરાયેલી હાલતમાં મળી આવી હતી બંને બહેનો : સંવેદનશીલ કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપાઈ181 અભયમ ટીમે બે કિશોરીઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબી : પિતાના કથિત ત્રાસથી…

તહેવારોમાં શાંતિ-સલામતી માટે વાંકાનેર પોલીસનું સઘન પેટ્રોલિંગ

શાંતિ સમિતિની બેઠકથી લઈ ફૂડ પેટ્રોલિંગ સુધી પોલીસનો સતત એક્શન પ્લાન : DySP સમીર સારડાના માર્ગદર્શન હેઠળ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની ચુસ્ત બંદોબસ્ત વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તહેવારો દરમિયાન…

ખેડૂત પુત્રથી કાયદાના રક્ષક સુધી : વાંકાનેરમાં PI જે.એસ. ગામીતની ‘પ્રજા પહેલાં, ગુનેગાર સામે કડક’ કાર્યશૈલી

વાંકાનેર : કાયદો અને વ્યવસ્થા માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ ઊભો કરવો પણ એટલી જ મહત્વની ફરજ છે. આ વિચાર સાથે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર…

પ્રજા રક્ષક રાજેન્દ્રસિંહ સોલંકીના જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકના ઢુવા બીટના રાઇટર રાજેન્દ્રસિંહ સોલંકીનો આજે જન્મદિવસ હોવાથી પોલીસ પરિવાર, મિત્રો તેમજ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના ઉદ્યોગપતિ ઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ…

વાંકાનેરમાં ૧૪ સપ્ટેમ્બરે ભવ્ય ગણપતિ શોભાયાત્રા યોજાશે

“‘માર્કેટ ચોક ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રામાં શહેર-તાલુકાના ગણપતિ મંડળોને જોડાવા જાહેર નિમંત્રણ”‘ વાંકાનેર: ગણેશ મહોત્સવની ધાર્મિક આસ્થા અને ઉત્સાહ વચ્ચે વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા…

ડરી ગયેલી બાળકી માટે 181 અને 112 ટીમ બની ‘સહારો’, પરિવારથી વિખૂટેલી બાળકીનું કરાવ્યું સુખદ મિલન

મોરબી: મોરબી જિલ્લાના કંડલા બાયપાસ પરથી એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરી હતી કે એક બાળકી છેલ્લા ત્રણેક કલાકથી એકલી બેઠી છે અને ડરના કારણે…

શિંગની એક પણ બોણી ન થઈ… ખાખીએ આખી પેટી ખરીદી લીધી!

આજીડેમ PI એચ.એન. પટેલની માનવતાએ મેળાની મોજ વચ્ચે નાના વેપારીના ચહેરા પર લાવી ખુશી રાજકોટ : શ્રાવણ માસના મેળામાં રોજીરોટી માટે નાની પતરાની પેટીમાં શિંગ વેચવા બેઠેલા નાના વેપારીની મેળો…