ભાવનગરમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આરનીસ માર્શલ આર્ટ્સની પરીક્ષા આપી
Views: 26
0 0
Read Time:1 Minute, 3 Second

ભાવનગર: ફિલિપિનો આરનીસ કોમ્બેટ ઈન્ડિયા દ્વારા તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે આરનીસ માર્શલ આર્ટ્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચીફ ઈન્સ્ટ્રક્ટર અને ૫મા ડિગ્રી બ્લેક બેલ્ટ પ્રદીપભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ યોજાયેલી પરીક્ષામાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ હથિયાર આધારિત માર્શલ આર્ટ્સ કૌશલ્યોનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આરનીસ ફિલિપાઈન્સ ની પરંપરાગત હથિયાર આધારિત માર્શલ આર્ટ્સ છે, જેને કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષાના સફળ આયોજન માટે સંસ્થાના બ્લેક બેલ્ટ ઈન્સ્ટ્રક્ટરોએ જહેમત ઉઠાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *