Month: August 2026

છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા બે પ્રોહિબિશનના આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા

રિપોર્ટ આરીફ દિવાન મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા પાંચેક મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી તાલુકા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.…

સેવા, સહકાર અને સંસ્કારનો અનોખો મેળો: મોરબીમાં ‘મેગા પ્રોજેક્ટ’નું આયોજન

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ રોયલ દ્વારા આગામી રવિવાર, તા. 09 ઓગસ્ટ 2026ના રોજ સેવા અને સમાજ કલ્યાણને સમર્પિત ‘મેગા પ્રોજેક્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 10:00…

મોરબી જિલ્લામાં ગુનાઓ, અકસ્માતો અને વહીવટી કામગીરીનો મિશ્ર ચિત્ર

પોલીસની સક્રિયતા વચ્ચે ચોરી, દારૂ, જુગાર અને અકસ્માતોની ચિંતાજનક હકીકત મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન સામે આવેલી વિવિધ ઘટનાઓનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર એક…

તેરા તુઝકો અર્પણ’ અભિયાનથી વાંકાનેર સિટી પોલીસની સરાહનીય કામગીરી

CEIR પોર્ટલની મદદથી રૂ. 6.40 લાખના 40 ગુમ થયેલા મોબાઇલ અને રોકડ રકમ સાચા માલિકોને પરત અપાયા વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુઝકો…

હળવદના બે યુવા પત્રકારોએ જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી સર્જ્યો નવો ઇતિહાસ

ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલ હળવદના પ્રથમ MJMC ડિગ્રીધારક પત્રકાર બન્યા; યુવા પત્રકારો માટે પ્રેરણારૂપ સિદ્ધિ રિપોર્ટ: સંજય નંદેસરીયા હળવદ:પત્રકારત્વ માત્ર સમાચાર પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ સમાજના પ્રશ્નોને વાચા…

હળવદ ભાજપ યુવા શહેરના મંત્રી તરીકે હિત સંઘાણીની પસંદગી: યુવા નેતૃત્વને નવી જવાબદારી, છોટે કાશી હળવદમાં રાજકીય ચર્ચા તેજ

(રિપોર્ટ:સંજય નંદેસરીયા) હળવદ:છોટે કાશી તરીકે ઓળખાતા હળવદમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે યુવા મોરચાના શહેર મંત્રી તરીકે હિત સંઘાણીની પસંદગી કરવામાં આવી છે. તેઓ હળવદ વેપારી…

મુળી તાલુકાના આંબરડી–સુંદરી માર્ગનું કામ એક વર્ષથી અધૂરું, ગ્રામજનોમાં રોષ

ચોમાસામાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વાહનચાલકો માટે જોખમી બન્યો માર્ગ; વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માંગ એશા પારેખ મુળી: મુળી તાલુકા ના આંબરડીથી સુંદરી તરફ જતો માર્ગ લાંબા સમયથી અધૂરી કામગીરીના…

નારી વંદન ઉત્સવ અંતર્ગત મોરબી અને વાંકાનેરમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન

મોરબી: ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મોરબી ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકીના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સમાન તકો અંગે જાગૃતિ ફેલાવવા સાથે સરકારી યોજનાઓની…

વાંકાનેર આઈ ટી આઇ. કચેરી ખાતે હરિયાળું સંકલ્પ

જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વાંકાનેર, તા. 6:વાંકાનેર-રાજકોટ હાઈવે પર આવેલી આઈ.ટી.આઈ. કચેરીના વિશાળ ગ્રાઉન્ડમાં પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

સાબુ ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીથી પર્યાવરણને ખતરો, ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી માંગ

રિપોર્ટ ઇકબાલ સાઇચા, માળિયા : માળિયા (મી.) તાલુકાના નવલખી રોડ પર વરસામેડી ગામ તરફ આવેલી એક સાબુ બનાવતી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી હોકરા મારફતે છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો…