Month: June 2026

મોરબીમાં ₹2.99 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે પ્રોહિબિશન કેસ નોંધાયો

મોરબી શહેરના નગર દરવાજા પોલીસ ચોકી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૨૯૫ બોટલ અને ૪૦ નાની બોટલ સહિત અંદાજે ₹૨,૯૯,૩૫૪ કિંમતનો…

હિંદુ-મુસ્લિમ એકતાનું અનોખું પ્રતિક: વાંકાનેરના તાજીયા નંબર-10માં ઇમામ હુસૈનના રોજાની ભવ્ય તૈયારીઓ

“‘ત્રણ મહિનાથી ચાલી રહી છે કલાત્મક સર્જનયાત્રા, યુવા ટીમ રાત-દિવસ મહેનત કરી રહી છે”‘ વાંકાનેરના કુંભારપરા કસ્બા કબ્રસ્તાન ખાતે હિંદુ-મુસ્લિમ એકતા તાજીયા કમિટી દ્વારા તાજીયા નંબર-10 અંતર્ગત ઇમામ હુસૈનના રોજા…

વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળામાં યોગમય માહોલ

વાંકાનેરની ભાટિયા સોસાયટી સ્થિત સરકારી શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળામાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ…

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કાંડ: ત્રણ મહિનાના ત્રાસ બાદ આખરે કાયદાનો ચાબુક

ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ પ્રકરણમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો વધુ ગંભીર બન્યો છે. ત્રણ મહિના સુધી ૧૩ જુનિયર રેસિડન્ટ ડોક્ટરોને શારીરિક અને માનસિક ત્રાસ અપાયાના…

યોગ ભગાવે રોગ”ના સંદેશ સાથે દાધોળીયા સરકારી માધ્યમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

રિપોર્ટર એશાબેન ભરતભાઈ પારેખ: દાધોળીયા, તા. ૨૧ જૂન : વિશ્વ યોગ દિવસ નિમિત્તે દાધોળીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોગ દિવસની ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરવામાં આવી હતી.શાળામાં શિક્ષણ સાથે…

અમદાવાદના ખોખરામાં લોહિયાળ કાંડ: દીપક કોષ્ટીની હત્યાથી શહેરમાં ચકચાર

અમદાવાદના ખોખરા વિસ્તારમાં 36 વર્ષીય દીપક કોષ્ટીની ઘાતકી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ભરચક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી કરી…

યોગથી નિરોગી જીવનનો સંકલ્પ: વિશ્વ હિન્દુ પરિષદ નારણપુરા માતૃશક્તિની યોગ શિબિરમાં બહેનોનો ઉત્સાહભેર સહભાગ

અમદાવાદ, તા. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ નારણપુરા માતૃશક્તિ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય, સકારાત્મકતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં બહેનોએ…

ત્રણ દીકરીઓ પછી દીકરાની અપેક્ષા કે શિક્ષિત સમાજની માનસિક ગરીબી?

આ ઘટનાને માત્ર એક પારિવારિક વિવાદ કે પોલીસ ફરિયાદ તરીકે જોવાને બદલે, આજના શિક્ષિત સમાજ સામે ઊભા થયેલા ગંભીર પ્રશ્ન તરીકે સમજવાની જરૂર છે. શિક્ષણ, સરકારી નોકરી અને સામાજિક પ્રતિષ્ઠા…

મોરબીમાં 108 બની દેવદૂત: ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રી-મેચ્યોર બાળકનો જન્મ, ખેતમજૂર માતા-શિશુને મળ્યું નવજીવન

મોરબી, તા. ૨૧ જૂન: મોરબી જિલ્લાના જીવાપર ગામની સીમમાં માનવતા, ફરજનિષ્ઠા અને સમયસૂચકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. દાહોદથી મજૂરી કામ માટે આવેલા એક ખેતમજૂર પરિવાર માટે 108 ઈમરજન્સી સેવા…

108 એમ્બ્યુલન્સ બની જીવનદાતા: રસ્તામાં જ સફળ પ્રસૂતિ, માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત

રાજકોટ જિલ્લાનાં નવા દેવળિયા ગામે 108 ઇમરજન્સી સેવાની સતર્કતા અને ત્વરિત કામગીરીના કારણે માતા અને નવજાત બાળકને નવજીવન મળ્યું છે. તા.21. 6 2026 ના રોજ વહેલી સવારે આશરે 5:00 વાગ્યે…