Month: March 2026

વાંકાનેરમાં વાંચન ક્રાંતિ: 2018થી શરૂ થયેલું શિક્ષકોનું પ્રેરણાદાયી પુસ્તક આંદોલન 2026માં પણ યથાવત

વાંકાનેર શહેરમાં વર્ષ 2018થી શિક્ષકો દ્વારા શરૂ કરાયેલું “પુસ્તક પરિચય અને વાંચન અભિયાન” આજે 2026 સુધી સફળતાપૂર્વક વાચક વર્ગને પુસ્તકપ્રેમી બનાવી રહ્યું છે. આધુનિક મોબાઇલ અને કોમ્પ્યુટર યુગમાં જ્યાં યુવાનો…

સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની વિચાર વિમર્શ બેઠક, સંગઠન મજબૂતી પર ભાર

સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતા,…

અણીટીંબાના ગૌરવ – ‘JD’ તરીકે ઓળખાતા જયદીપસિંહ ઝાલાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

વાંકાનેર તાલુકાના અણીટીંબા ગામના ગૌરવ સમાન જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (જન્મ તા. 03-03-2000) આજે તેમના જીવનનો ખાસ દિવસ ઉજવી રહ્યા છે. પરંતુ એક વાત ખાસ છે — ગામથી લઈને સમગ્ર સૌરાષ્ટ્ર…

ભાવનગરની ઘાંચીવાડ મસ્જીદમાં ઇમાનની મહેક: ખત્મે કુર્આન સાથે ૩૫ ખુશનસીબો માટે ઉમરાહ હજનો પવિત્ર ડ્રો

જાહીદ ખોલીયા ભાવનગર: ભાવનગર શહેરની ઘાંચીવાડ મસ્જીદ ખાતે ઘાંચીવાડ ખિદમતે ખલ્ક કમીટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ખત્મે કુર્આન, જમ્ને ગ્યારવી શરીફ અને ૩૫…

જસદણની સફીયાબેન: આત્મનિર્ભર દીકરીનો ગૌરવસભર ઉદય, મહિલા સશક્તિકરણનું જીવંત પ્રતિક

જસદણ નિવાસી સલીમશા અહેમદશા પઠાણની સુપુત્રી સફીયાબેન બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામી વડોદરા તાલીમ કેન્દ્ર ખાતે હાજર થતા સમગ્ર સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. આ સિદ્ધિ માત્ર…

રાજકોટમાં સર્વ સમાજ હેતુઃ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા નો શુભ પ્રારંભ

સરદાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ દ્વારા માનવ સેવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પ્રમુખ હારૂનશાહ શાહમદારના માર્ગદર્શન હેઠળ તા. 01-03-2026ના રોજ નવી…

7 વર્ષના શેફાનખાન પઠાણે રાખ્યું પ્રથમ રોજુ – રમજાનની પવિત્ર ભાવનાને આપ્યો નાનો પણ મોટો સંદેશ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ:સમિર દિવાન અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાસમપુરા વિસ્તારમાં રહેતા 7 વર્ષીય શેફાનખાન સલીમખાન પઠાણે તા. 1-3-2026, રવિવારના રોજ પવિત્ર રમજાન માસમાં પોતાનું પ્રથમ રોજુ રાખીને ખુદાની…

તંત્રની તત્પર કાર્યવાહી વચ્ચે અરજદારોની ન્યાય માંગ

“‘તાજમંહમદ ભર્ટી હત્યા કેસમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર”‘ અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા મોરબી:તા. 02/03/2026: મોરબીમાં થયેલા તાજમંહમદ ભર્ટી હત્યા કેસ મામલે શહેરમાં ચકચાર મચી છે, ત્યારે એક…

વવાણીયા ગામમાં 108 સેવા વધુ સક્રિય બનાવવા માંગ: સ્થાનિકોની અપેક્ષા, તંત્રનો વિશ્વાસ

રિપોર્ટ: અહેમદાબાદ મિત્ર ન્યુઝ ઈકબાલ સાઈચા માળીયા મીયાણા: માળીયા ( મી.)તાલુકાના વવાણીયા ગામમાં ઇમરજન્સી આરોગ્ય સેવા સંદર્ભે એક ઘટના ચર્ચાનો વિષય બની છે. તા. 3-2-2026ની મધરાતે 1:36 વાગ્યે ઇમરજન્સી માટે…

સિંહની ગર્જના જેવી રફ્તાર અને સેવાનો મિજાજ: વાંકાનેર 108 એ બચાવ્યો 50 વર્ષીય આધેડનો જીવ

વાંકાનેર તા. 02/03/2026 સેવા એ જ પરમો ધર્મ છે’ — આ ઉક્તિને વાંકાનેર 108ની ટીમે ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. જ્યારે જીવન અને મોત વચ્ચે માત્ર સેકન્ડોનું અંતર હોય,…

error: Content is protected !!