Month: February 2026

એ.સી.બી.નો કડક પ્રહાર: દેત્રોજ ગ્રામ પંચાયતમાં લાંચીયા તલાટી-પટાવાળા રંગે હાથ ઝડપાયા

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસાણીયા હળવદ અમદાવાદ (દેત્રોજ):ભ્રષ્ટાચાર સામે લડતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. દેત્રોજ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કેતનભાઈ જયંતિભાઈ ધરજીયા અને…

ઝાલાવાડમાં વિકાસ ઉત્સવ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૫૩૯.૨૬ કરોડના વિકાસકાર્યો લોકાર્પણ કર્યા

સુરેન્દ્રનગર : ઝાલાવાડની ધરતી પર વિકાસ ઉત્સવ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે રૂ. ૫૩૯.૨૬ કરોડના ૩૩ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને શહેર-જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપી. મુખ્યમંત્રી એ જણાવ્યું…

ફરજની નિષ્ઠાનો દાખલો: ટંકારા પોલીસ બની ખરા અર્થમાં પ્રજા રક્ષક

ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે સતર્કતા, ઝડપ અને કાયદાની કડક અમલવારીથી ગુનાખોરીને દબાવી શકાય છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબ અને નાયબ પોલીસ…

હળવદના મેગણી ગામે સ્વચ્છતા નો અભાવ

હળવદ તાલુકાના મિયાણી ગામે ગટર કામગીરીને લઈ ઉઠેલા આક્ષેપો હવે ગંભીર છણાવટ માગી રહ્યા છે. મુદ્દો માત્ર ગટર સાફસફાઈનો નહીં, પરંતુ જાહેર નાણાંના દુરુપયોગની શંકા સુધી પહોંચે છે. મુખ્ય છણાવટ…

ફરજની મિશાલ : મધરાતે નાયબ કલેક્ટરની સ્થળ તપાસ

ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના છેવાડાના ભેટ ગામે ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રએ દાખવેલી સખ્તાઈ પ્રશંસનીય બની છે. ગત દિવસોમાં નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા નાઓએ ભેટ ગામે…

નાત–જાતનો ભેદ ભૂલી એકતાનો સંદેશ: યુપીના અર્જુન રાજની સનાતન બાઈક યાત્રા

અહેમદાબાદ મિત્ર ન્યુઝરિપોર્ટ:ઈકબાલ સાઈચા મોરબી:આધુનિક યુગમાં પણ ધાર્મિક શ્રદ્ધાની જ્યોત અખંડિત છે. મંદિર, મસ્જિદ, દરગાહ—આ બધા શ્રદ્ધાના પ્રતીક બની સર્વ સમાજને એકતા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. એવી જ ભાવનાનું…

તડીપાર હુકમ સામે લગ્નની દલીલ  કાયદાની કડકતા સામે માનવીયરાહત

ચોટીલા સબ ડિવિઝન હેઠળના આણંદપુર ગામના હરદીપભાઈ શાંતુભાઈ ધાંધલને તારીખ 25/08/2025ના રોજ નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા એચ.ટી. મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી તડીપાર કર્યા હતા. પરંતુ હાલ હરદીપભાઈના…

ઉના : જાહેર માર્ગ પર આખલા યુદ્ધ તંત્રની નિષ્ક્રિયતાનો ખતરનાક પરિણામ!!!

ઉના શહેરના શિવાજી પાર્ક પાસે જાહેર માર્ગ પર અચાનક થયેલા આખલા યુદ્ધે થોડી ક્ષણોમાં નાસભાગ મચાવી દીધી. રસ્તે પસાર થતા રાહદારીઓ, સ્થાનિક વેપારીઓ જીવ બચાવવા દુકાનો બંધ કરી ભાગ્યા. આ…

માનવતાની હૂંફથી શિયાળાની ઠંડી હરાવતી પહેલ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર) ખાતે માનવતા અને સંવેદનાનું સુંદર દ્રશ્ય સર્જાયું. શાળાની બાલવાટિકામાં અભ્યાસ કરતા નાનાં ભૂલકાંઓને શિયાળાની ઠંડીમાં…

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી: ઘરેથી નીકળી ગયેલી એક ગભરાયેલી મહિલાનું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સંવેદનશીલતા અને સમજદારીપૂર્વક કાઉન્સેલિંગ કરી તેમના બહેન–બનેવી સાથે સહીસલામત મિલન કરાવ્યું છે. તારીખ ૦૪/૦૨/૨૦૨૬ના રોજ એક જાગૃત નાગરિક…

error: Content is protected !!