Author: Aarif B Diwan Phone: 9723563374

“જળસંચયથી વિકાસનો નવો અધ્યાય” : વાંકાનેર તાલુકાના ૨૪ તળાવોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

વાંકાનેર તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા તાલુકાના ૨૪ તળાવોને ઊંડા કરવા, પાળનું જંગલ કટિંગ, પાળ મજબૂત બનાવવા સહિતના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને મંજૂરી મળતા ગ્રામ્ય વિસ્તારમાં ખુશીની લાગણી…

મોરબી ફાયર વિભાગ એક્શન મોડમાં : ટ્રેનિંગ, ચેકિંગ અને ૨૧ નવા જવાનો સાથે સુરક્ષાનું કવચ વધુ મજબૂત

રિપોર્ટર : સંજય નંદેસરિયા હળવદ:મોરબી શહેરમાં વધતા ઔદ્યોગિક વિકાસ, ઊંચી ઇમારતો અને વ્યાપારી સંકુલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા ની અગ્નિશમન શાખા હવે સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે.…

શબ્દના ગુણ સાથે સંસ્કારના સુર : શિક્ષણમાં નીલકંઠ વિદ્યાલયની અનોખી ઓળખ

મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ફરી એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 99.97 PR મેળવી નીલકંઠ વિદ્યાલયની વિદ્યાર્થીની રાઠોડ માધવી સંદીપભાઈએ માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર મોરબી…

ભણે એ તરે” ને સાર્થક કરતું હળવદ : શિક્ષણના આકાશમાં તેજસ્વી સિદ્ધિઓનો સૂર્યોદય

રિપોર્ટ : સંજય નંદેસરિયા, હળવદ:મોરબી જિલ્લાનું હળવદ શહેર આજે માત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે.…

ગૌ સન્માન માટે એકતા: વાંકાનેરમાં ગૌ ભક્તોની વિશાળ રેલીનું આહ્વાન

વાંકાનેર શહેરમાં ગૌમાતા પ્રત્યે સન્માન, સુરક્ષા અને એકતા દર્શાવવા માટે “ગૌ સન્માન આહવાન અભિયાન” અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 07 મે 2026, ગુરુવારે સવારે 10:00 વાગ્યે…

ખુશીના રંગોમાં ભવ્યનો જન્મદિવસ: 8 વર્ષ પૂર્ણ કરીને 9માં વર્ષમાં પ્રવેશ

આજે નાનકડા પરંતુ તેજસ્વી વિદ્યાર્થી ભવ્ય હાર્દિકભાઈ સરૈયા માટે આનંદનો વિશેષ દિવસ છે. ભવ્યએ પોતાના જીવનના 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 9માં વર્ષમાં ખુશીના પગલાં મૂકી દીધા છે. 06 મે…

મોરબીમાં મુસ્લિમ ફકીર સમાજની નવી ઓળખ: શિક્ષણ ક્ષેત્રે યુવાનોની ઊંચી ઉડાન

મોરબી શહેરમાં મુસ્લિમ ફકીર સમાજ માટે ગૌરવની એક વધુ ક્ષણ સર્જાઈ છે, જ્યાં સમાજના દીકરા નજિમશા દાઉદશા શાહમદારએ એસ.એસ.સી. પરીક્ષામાં સફળતા મેળવી શિક્ષણ ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. તેમણે…

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે ઊંચી ઉડાન: નવયુગ વિદ્યાલયે સર્જ્યો ઇતિહાસ

મોરબી શહેરના શૈક્ષણિક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતું નવયુગ વિદ્યાલય ફરી એકવાર પોતાના શ્રેષ્ઠ પરિણામોથી ચર્ચામાં આવ્યું છે. ચાલુ વર્ષની S.S.C. બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ માત્ર ઉત્તમ પરિણામ જ આપ્યું નથી, પરંતુ…

શિક્ષણના પ્રથમ પગલે જ ઝળહળતું પ્રતિભા: નાનકડા ફરહાન અલી સમાનું પ્રેરણાદાયી ઉદાહરણ

મોરબીના વીસીપરા વિસ્તારમાંથી એક સુંદર અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જ્યાં મિયાણા સમાજનો એક નાનકડો બાળક પોતાના શિક્ષણના પ્રારંભિક તબક્કામાં જ અનોખી ઓળખ બનાવી રહ્યો છે. સમાજ જે ભૂતકાળમાં…

દીકરીએ લખી સફળતાની નવી કહાની: મોરબી ફકીર સમાજ માટે ગૌરવની ક્ષણ

મોરબી ફકીર સમાજ માટે ગર્વ અને આનંદની વાત છે કે વિદ્યાર્થીની અકશા દાઉદશા શાહમદારએ એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે. તેણીએ કુલ 433 ગુણ (71.41 પર્સેન્ટાઇલ)…