ખુશીના રંગોમાં ભવ્યનો જન્મદિવસ: 8 વર્ષ પૂર્ણ કરીને 9માં વર્ષમાં પ્રવેશ
Views: 66
0 0
Read Time:1 Minute, 20 Second


આજે નાનકડા પરંતુ તેજસ્વી વિદ્યાર્થી ભવ્ય હાર્દિકભાઈ સરૈયા માટે આનંદનો વિશેષ દિવસ છે. ભવ્યએ પોતાના જીવનના 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 9માં વર્ષમાં ખુશીના પગલાં મૂકી દીધા છે. 06 મે 2016ના રોજ જન્મેલા ભવ્ય હાલ ધોરણ-3માં અભ્યાસ કરી રહ્યો છે અને અભ્યાસ સાથે-साथે સંસ્કાર, સર્જનાત્મકતા અને ઉત્સાહ માટે ઓળખાય છે. પરિવારજનો અને મિત્રો વચ્ચે ભવ્યનું સ્થાન ખૂબ જ ખાસ છે, જ્યાં તેની નિર્દોષ સ્મિત અને સકારાત્મક ઉર્જા સૌના દિલ જીતી લે છે.
આ શુભ પ્રસંગે પરિવારજનો, સગાસંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા ભવ્યને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સૌએ તેની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી અને જીવનમાં વધુ ઊંચાઈઓ સર કરવા પ્રાર્થના કરી છે.
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ ભવ્ય! તમારું જીવન હંમેશા આનંદ, સફળતા અને સ્વાસ્થ્યથી ભરેલું રહે તેવી શુભકામનાઓ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *