તારાપુર પોલીસે રીંઝા ગામે મુન્નાભાઈ એમબીબીએસ ને ઝડપી કાયદાનું ઇન્જેક્શન લગાવ્યું!!!
Views 219

તારાપુર : આજના આધુનિક યુગમાં પણ કાળા માથાનો માનવી કાળી કમાણી કરવાની લાયમાં તારાપુર તાલુકાના રીંઝા ગામ જે ગામનું ખરા અર્થે અર્થ એવો થાય છે આકર્ષણ, લ્હાવ, મન મોહી લે તેવી અસર મોહકતા અથવા મન ખેંચી લે તેવી વાત/દૃશ્ય નો અર્થ ધારી ગામ એટલે રીંઝા એવું ગામ મા નિર્દોષ માનવ ના આરોગ્ય સાથે ચેડા કરતો કાળા માતાનો માનવી કાળી કમાણી કરવાની લાયમાં બની બેઠેલો ડોક્ટર એવા મુન્નાભાઈ એમબીબીએસ ને કાયદો વ્યવસ્થા ના રખેવાળ એવા પ્રજા રક્ષક પોલીસે પ્રજા ચિંતન ગુનો કરનાર ને કાયદાનું જ્ઞાન આપવા રંગે હાથ ડોક્ટરના સાધન સંબંધ્રી દવાઓ સહિત આશરે એક લાખનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે જે અંગેની હકીકત એવી છે કે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીઝા ગામ ખાતે પશ્વિમ બંગાળનો મુન્નાભાઈ એમ બી બી એસ ડોક્ટર ઝડપાયો.તારાપુર પોલીસ સ્ટેશનમાં મેડિકલ સાધનો, દવાઓ સહિત કુલ ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.તારાપુર પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમે રીંઝા ગામે છાપો મારીને મૂળ પશ્ચિમ બંગાળના એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડવી પાડીને દવાઓ, ઈન્જેક્શનો તેમજ મેડિકલ સાધનો મળીને કુલ ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!