વાંકાનેર શહેર અને તાલુકા પોલીસે ટુ વ્હીલર બાઈક સવારની ટ્રાફિક સેન્સ સાથે હેલ્મેટ અર્પણ કર્યું!!!
Views 76

પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં એ કહેવતને સાર્થક કરવામાં પોલીસ તંત્ર સતત એલર્ટ રહ્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાત અંતર્ગત પતંગ દોરાથી લોકો ઇજાગસ્ત ના થાય એ માટે કાળજી રાખી શતક રહેવા અપીલ કરવામાં આવી હતી છતાં નાની મોટી ઘટનાઓમાં મકરસંક્રાત નિમિત્તે માનવ ઇજાગસ્ત મુત્યુ જેવી ઘટનાનો ભોગ બન્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સહિત સમગ્ર પોલીસ ટીમ જુદા જુદા વિસ્તારોમાં ટુ વ્હીલર વાહન ચાલકોને ટ્રાફિક સેન્સ ના ભાગે ટુ વ્હીલર બાઈક ચાલકોને અકસ્માત ઘટનાથી સજાગ શતક રહેવા ના સ્ટીકર પોસ્ટર વાહનોમાં લગાડી લોકોને જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા સાથોસાથ ટુ વ્હીલર ચાલકોને અટકાવી ટ્રાફિક સેન્સ આપી હેલ્મેટ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે નાયબ પોલીસ અધ્યક્ષક સમીર સારડા સહિત વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલ અને સીટી તાલુકા પોલીસ નો સ્ટાફ દ્વારા ફરજ ના ભાગે ટુ વ્હીલર ને ટ્રાફિક સેન્સ સાથે હેલ્મેટ ના પહેરેલ હોય તેવા ટુવિલર ચાલકોને સમજણ માર્ગદર્શન આપી હેલ્મેટ પોલીસે અર્પણ કરી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ પુરી પાડી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!