વાંકાનેર માં 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મોહંમદી લોકશાળા હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય તિરંગો લહેરાયો
Views 97

વાંકાનેર ખાતે 26 મી જાન્યુઆરી અંતર્ગત ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમો સાથે ભારતીય બંધારણ અંગે વિશેષ ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કાર્યક્રમમાં શાળા સ્કૂલોમાં રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ઉજવવામાં આવતા હોય છે ત્યારે બંધારણીય દિન એવા 26મી જાન્યુઆરી ના 77 માં પ્રજાસત્તાક દિવસ ની સમગ્ર દેશ માં રાષ્ટ્રીય તિરંગા ને સલામી અર્પણ કરવામાં આવી છે વાંકાનેર ના મોમીન સમાજના ધર્મગુરુ અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ( હજરત બાલાપીર મોમીન બૈતુલમાલ વાંકાનેર)ના ટ્રસ્ટી સૈયદ સાઇર અહેમદ કે પીરઝાદા ના હસ્તે મોહંમદી લોકશાળા હાઇસ્કુલ ચંદ્રપુર ખાતે રાષ્ટ્રીય તિરંગા ને ફરકાવી સલામી આપી 77 પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!