વાંકાનેર ના ડૉ.એ.જે.મશાક પુત્રા ના પુત્ર ડૉ. વસીમ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા
Views: 320
0 0
Read Time:1 Minute, 47 Second

વાંકાનેર સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીમ ટેન્ડર એ. જે. મશાક પુત્રાના પુત્ર ડૉ. વસીમ એ. મશાક પુત્રાનો જન્મદિવસ આજે 4 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાઈ રહ્યો છે. ડૉ. વસીમનો જન્મ 4-1-1993ના રોજ થયો હતો.


હાલ રાજકોટ ખાતે ડૉ. વસીમ એ. મશાક પુત્રા પોતાની વેલપ્લસ (Wellplus) હોસ્પિટલ, મંગળા રોડ, મનોહર પ્લોટ–5, સ્માઈલ બિલ્ડિંગ (ચોથો માળ) ખાતે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. દર્દીઓમાં તેમની નિષ્ઠા, સેવા ભાવના અને વ્યવસાયિક કુશળતા માટે તેઓ વિશેષ ઓળખ ધરાવે છે.
ડૉ. વસીમના પરિવારની વાત કરીએ તો તે સંપૂર્ણ ડોક્ટર પરિવાર તરીકે ઓળખાય છે. તેમના મોટા ભાઈ હાલ સિવિલ હોસ્પિટલ, વાંકાનેરમાં સરકારી સેવા હેઠળ RMO તરીકે ફરજ બજાવી રહ્યા છે. એટલું જ નહીં, ડૉ. વસીમની પત્ની પણ ડોક્ટર છે તેમજ તેમના મોટા ભાઈ ડૉ. જાવેદના પરિવાર તરફથી પણ ડોક્ટરી સેવામાં નોંધપાત્ર યોગદાન છે.
આ શુભ અવસરે આજે સમગ્ર ડોક્ટર પરિવાર તરફથી ડૉ. વસીમ એ. મશાક પુત્રાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા. સૌએ તેમના ઉજ્જવળ ભવિષ્ય, દીર્ઘાયુ અને આરોગ્યસેવામાં વધુ પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
— જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *