ઓલ ગુજરાત મુસ્લિમ દિવાન ફકિર સમાજ દ્વારા અમદાવાદ હજ હાઉસ ખાતે સફળ જનરલ સભા યોજાઈ
Views: 255
0 0
Read Time:1 Minute, 24 Second

અમદાવાદખાતે ગતતારીખ ૦૧/૨૦૨૬ શનિવારે હજ હાઉસ અમદાવાદ ખાતે જનરલ સભા ઐયુબશા દિવાન કાર્યકારી પ્રમુખ આણંદના નેજા હેઠળ મળી. જેમાં અગાઉ થી સોશિયલ મીડિયા મારફતે ઓલ ગુજરાત મુસ્લિમ ફકિર દિવાન સમાજ રજી.નં.B/75 અમદાવાદ ગુજરાત પ્રમુખ અને બોડીમા અન્ય હોદાની નિમણૂક કરવાની હોય તે માટે આ જનરલ સભામાં હાજર તમામ ગુજરાતના અગ્રણીઓ વડીલો ભાઈઓ બહેનોની સર્વ સહમતિથી “‘એ.બી.ફકીર ની ગુજરાત પ્રમુખ”‘તરીકે સર્વાનુમત્તે બિન હરીફ નિમણૂક કરવામાં આવી હતી.જેને સભા માં ઉપસ્થિત રહેલ તમામ લોકો એ આવકારી અને કાર્યકારી પ્રમુખ ઐયુબશા દિવાનએ ખંભાત ના “અમિતશા દિવાનની જોઇન્ટ પ્રમુખ”તરીકે નિમણૂક કરી સામાજિક,શૈક્ષણિક,આર્થિક અને એજન્ડા મુજબ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી સર્વનુમતે પસાર કરવામાં આવ્યા હતા.સર્વેએ ફુલહાર કરી શુભેચ્છાઓ અભિનંદન પાઠવ્યા હતા.


રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *