ધાંગધ્રા ની ઈમરજન્સી બ્લડ ગ્રુપ ઘટનાની સાથે તત્કાલ સરકારી હોસ્પિટલમાં એક સાથે પાંચ બોટલ બ્લડ ડોનેટ કર્યું!!!
Views 437

મંદી મોંઘવારી બેરોજગારીના સમયકાળમાં માનવતાની જ્યોત ગુજરાતમાં હજુ જગમગી રહી છે જેમાં જેવું નામ તેવું જ કાર્ય ધાંગધ્રામાં ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ની સેવાના સુર જરૂરત મંદ દર્દીઓ માટે હજીરા હજૂર ઈશ્વરનું વરદાન રહ્યું હોય તેમ જરૂરત મંદ દર્દીઓ અને તેના પરિવારજનો મહેસુસ કરી રહ્યા છે આવું જ કાંઈક તાજેતરમાં ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં બ્લડ ની પાંચ બોટલની જરૂરિયાત જન્મી હોય તેવા સમાચાર ઇમરજન્સી બ્લડ ગ્રુપ ને મળતાની સાથે જ માનવસેવક કાર્યમાં નામ જેવું જ કામ એટલે ઇમર્જન્સી બ્લડ ડોનેટ ગ્રુપ જે દર્દીને લોહીની તત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મહાદાન એટલે રક્તદાન સૂત્રને સાર્થક કર્યું છે આ માનવ સેવા કાર્યમાં ઇમરજન્સી બ્લડ ગ્રુપના સભ્યો તત્કાલ સરકારી હોસ્પિટલમાં

બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ઇમરાન ભાઈ તેમજ ફારૂકભાઈ સુમરા સલીમભાઈ ઈરફાન ભાઈ શાહરૂખભાઇ તમામ પાંચે પાંચ સભ્યો બ્લેક ડોનેટ કરી દરેકને આહવાન કર્યું હતું કે મહાદાન ના સૂત્રો ચાર સાથે સૌ મળીને રક્તદાન કરીએ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ના માનવસેવક કાર્ય ના ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ની સેવા ને વધુ સફળ બનાવતા રહીએ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના તમામ બ્લડ ડોનેટ સભ્યોને સલીમભાઈ ઘાંચીની ઈમરજન્સી ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વતી આભાર વ્યક્ત કર્યો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!