વાંકાનેરમાં યુવા કોંગ્રેસ કારોબારી ની મીટીંગ મળી
Views 107

વાંકાનેર માં નોબલ કોન્ફરન્સ હોલ ખાતે 30 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 4 કલાકે યુવા કોંગ્રેસ કારોબારીની મીટીંગ મળી હતી મિટિંગમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત યુવા વર્ગને રાજકીય ક્ષેત્રે સ્થાન આપી આજના આધુનિક યુગમાં નવા પરિવર્તન સાથે કોંગ્રેસ વિચારધારા મતદારો અને કોંગ્રેસી પાર્ટી પક્ષના કાર્યકરો હોદ્દેદારો નું મહત્વપૂર્ણ મંતવ્યો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ ના પ્રમુખ

પ્રવિણસિંહ અને ઉપપ્રમુખ રુક્મુદ્દીન ભાઈ સહિતના કોંગ્રેસી કાર્યકરો આગેવાનો અને કોંગ્રેસ વિચારધારાને વળગેલી મતદાર પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવા માટે પ્રાથમિક સુવિધા મા નિષ્ક્રિય નિષ્ફળ રહેલી શાસન પક્ષની નેતાગીરી સામે મતદાર પ્રજાના હક હિત અધિકાર નો એક જૂથ સાથે ખાટલા બેઠક ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા વગેરે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા સાથોસાથ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પાર્ટી પક્ષ ના કાર્યકરો હોદ્દેદારો કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા નો ઉદ્દેશ આ યુવા કોંગ્રેસની કારોબારી મિટિંગમાં કરવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!