મોરબીના ઝાઝા સર ગામે ટ્રાફિક એવરનેસ જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Views 296

જોગા નું જો ટ્રાફિક પોલીસ જમાદાર ના માતૃશ્રી ના ચોથી વાર્ષિક પુણ્યતિથિ અંતર્ગત વિદ્યાર્થી બાળકોને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ પાઠવી

મોરબી જિલ્લાના ઝાઝા સર અને દેવગઢ ગામ ખાતે ની પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાફિક સેન્સ સાથે માર્ગદર્શન ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નો ઉદ્દેશ અકસ્માત જનક ઘટનાઓ ઘટે અને પશુ પક્ષી માનવ અકસ્માતમાં ઇજાગ્રસ્ત કે મૃત્યુ ના પામે તેવા પ્રજા ચિંતન સરકારના વિચારોને પ્રધાન્ય પૂરું પાડવા મોરબી જિલ્લા પોલીસ વડા ની સૂચના સાથે ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક એવરનેસ જાગૃતિ અભિયાન ના ભાગરૂપે ઝાઝા સર અને દેવગઢ ગામ ખાતે વાહન રોડ રસ્તા પરથી પસાર થતી વેળા રાહદારી વ્યક્તિએ રોડ ક્રોસ કરતી વેળા સાવચેત રેવું અને વાહન ચલાવતી વખતે વાહનની ગતિ મર્યાદા વધુ સ્પીડે ના રાખવી જોઈએ અને વાહન ચલાવતી વખતે કોઈપણ પ્રકારનું નશા યુક્ત સેવન ના કરવું જોઈએ તેવા અનેક મુદ્દાઓ સાથે માર્ગદર્શન ટ્રાફિક પોલીસે પૂરુ પાડ્યું હતું ત્યારે બંને શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય હરદેવ ભાઇ કાનગડ સાથો સાથ રોહિતભાઈ દેત્રોજા હસુભાઈ ગઢવી મહેશભાઈ ગઢવી સહિત ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે જાગૃતતા નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે જોગાનું જોગ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર જિલ્લો ભાઈ ગોગરા ની જન્મભૂમિ હોય જ્યાં જોગા નું જોબ તેમના માતા શ્રી ની ચોથી પૂર્ણતિથી નિમિત્તે વિદ્યાર્થીઓને ભોજન કરાવી માતૃશ્રીના આત્માને શાંતિ અર્પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ ટ્રાફિક જાગૃતિ ના ભાગરૂપે કરવામાં આવ્યો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!