વાંકાનેર ની રાજાશાહી વખતની કન્યાશાળા નંબર 7 કુમાર શાળા નંબર 1 ખાતે 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગાને આપી સલામી
Views 106

સમગ્ર દેશભરમાં 77 માં પ્રજાસત્તાક દિન ની ઉત્સાહભેર ઉજવણી 26 જાન્યુઆરી અંતર્ગત ઉજવવામાં આવી છે ત્યારે વાંકાનેર ની રાજાશાહી વખતની કુમારશાળા નંબર 1 કન્યાશાળા નંબર 7 મા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થી દ્વારા ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં રીંગ ડાન્સ કરાટે ના દાવ મહા હેત વાળી દયાળી માં બાળગીત લકડી કી કાઠી સાથે દેશભક્તિ ના ગીત વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા ત્યારે સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા ની પૂર્વ વિદ્યાર્થી બી.એ.બીએડ સુધીનું અભ્યાસ કરનાર વિદ્યાર્થીનું સન્માન કરી ધોરણ 1 થી 8 માં

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે લગાવ વધે ઉત્સાહ સાથે પોતાનું પોતાના પરિવારનું સમાજનું રાષ્ટ્રનું ગૌરવ બને તેવા ઉદ્દેશ સાથે ગુરુ સમાજ શિક્ષકોએ પ્રવચનો સાથે કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમમાં એક નહીં ત્રણ શાળા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા તેમજ કુમાર શાળા નંબર 1 કન્યાશાળા નંબર 7 ત્રણેય શાળા સ્કૂલના વિદ્યાર્થીઓએ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રીય તિરંગા ના રંગ સાથે ભારતીય ભક્તિ ભાવે કાર્યક્રમો રજુ કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કન્યા શાળાના ડી.જે. પ્રણામી કુમાર શાળાના આચાર્ય સોફિયા બેન પટેલ અને સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળા જીનપરાના પન્નાબેન પરમાર સહિત ધોરણ 1 થી 8 ના શિક્ષકો વિદ્યાર્થીઓ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે સારી એવી જહેમત ઉઠાવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!