અમન લઘુમતિ હાઈસ્કૂલ તારાપુરમાં ૭૭ માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી
Views 71

તારાપુર ૨૬/૦૧/૨૦૨૬ સોમવારે આણંદ જિલ્લાના તારાપુર ખાતે અમન લઘુમતિ હાઈસ્કૂલમાં ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી.મુખ્ય મહેમાન હાજી ઐયુબભાઈ સુફી (તારાપુરવાળા)આણંદ,
ઐયુબભાઈ (સુણાવ વાળા) સિકંદરભાઈ(વલાસણવાળા),મુનાફભાઈ(સૂફી)તારાપુર
વાળા,કારી ઈદ્રીશ સાહેબ નડીયાદવાળા,ઝુબેરભાઈ મામલતદાર,મહમંદ રફીક.જે‌ દિવાન કિસ્મત સામાજિક કાર્યકર,કામીલભાઈપરીએજ વાળા,ટ્રસ્ટીગણ,શિક્ષકગણ,અગ્રણીઓ,વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.હાજી ઐયુબભાઈ શુફી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.ત્યારબાદ દેશભક્તિ ગીત,નાત શરીફ,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા.વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કર્યા હતા.યાસીન વકિલ સાહેબે કાર્યક્રમમા ભાગ લેનાર તમામ વિધાર્થી ઓને સો,સો રૂપિયા ની ભેટ આપી હતી.અને શાળા ના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે નવું બિલ્ડીંગ બનાવી સમાજને મદદરૂપ થાય તે માટે જાહેરાત કરી હતી.વિધાર્થીઓ શિક્ષક મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.શાળાના આચાર્ય સમીર સાહેબે તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

મંહમદ રફિક.જે.દિવાન કિસ્મત આણંદ તારાપુર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!