Month: May 2026

ચોટીલા-થાનગઢમાં પ્રજાહિત માટે સક્રિય તંત્ર: નાયબ કલેક્ટર મકવાણાની અધ્યક્ષતામાં સમસ્યાઓના ઝડપી નિરાકરણ તરફ પગલાં

રિપોર્ટ: સંજય નંદેશરીયા હળવદ: સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા તથા થાનગઢ તાલુકામાં પ્રજાના પ્રશ્નોના સમયસર ઉકેલ માટે તંત્ર એલર્ટ મોડમાં કાર્યરત બન્યું છે. તારીખ ૦૨/૦૫/૨૦૨૬ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા ના…

આજનો વિદ્યાર્થી, આવતીકાલનો અધિકારી જ્ઞાનસાધના પરીક્ષામાં તેજસ્વી સફળતા અને સંસ્કારનો સંદેશ

રિપોર્ટ સંજય નંદેસરિયા હળવદ: હળવદ ખાતે આવેલી તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરીને શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને માનગઢ ગામના યુગ…

ચોટીલા-થાનગઢ તાલુકામાં સંકલન અને પુરવઠા સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નો પર ચર્ચા

રિપોર્ટ: સંજય નંદેશરીયા હળવદ:સુરેન્દ્રનગર ગત તા. 02/05/2026 ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા ના અધ્યક્ષ સ્થાને ચોટીલા તથા થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં…

વાંકાનેરમાં શાંતિપૂર્ણ ચૂંટણીનો સફળ નમૂનો: માયાબેન એચ. જાનીની કાર્યક્ષમતાનું પરિણામ

વાંકાનેર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે 01/04/2026ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ માયાબેન એચ. જાનીના માર્ગદર્શન હેઠળ પ્રથમ જ મોટી જવાબદારીરૂપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ, પારદર્શક અને સરકારના ધારાધોરણ મુજબ…

ગઢબોરીયાદ હત્યા કેસનો ભેદ ઉકેલાયો : નસવાડી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા

નસવાડી, છોટાઉદેપુર: નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે બનેલા લૂંટ અને હત્યાના ચકચારી કેસમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. માત્ર બે દિવસની અંદર જ ભેદ ઉકેલાતાં સ્થાનિક પોલીસની…

બનાસકાંઠામાં ઉનાળે માવઠું: વાતાવરણનો અચાનક પલટો, ખેડૂતોમાં આશા સાથે ચિંતા

બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કુદરતે અનોખું રૂપ ધારણ કર્યું હતું. સવારના ઉકળાટ બાદ અચાનક પવનની તેજ લહેર સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને આકાશ ધૂધળું બની…

32 વર્ષની તપસ્યા પૂર્ણ: હંસાબેન ગજેરાને ભાવુક વિદાય, દીકરીઓની આંખોમાં સંસ્કારના આંસુ

વાંકાનેરની ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શિક્ષિકા હંસાબેન દુર્લભજીભાઈ ગજેરાની 32 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા પૂર્ણ થતાં ભાવુક વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સિલરો તેમજ…

ઘરેલુ કલહથી પોલીસ સુધી: મહિલા સુરક્ષા સાથે પરિવારિક સમજણની જરૂરિયાત

હળવદના રણછોડનગર રોડ વિસ્તારમાં રહેતી અને હાલ Morbiના રાજપર ગામે પિયરમાં આશરો લઈ રહેલી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે.…

દારૂબંધીને મજબૂત બનાવતી કાર્યવાહી: ટંકારા પોલીસનો દરોડો, પરિવાર સુરક્ષા તરફ એક પગલું

ટંકારા પોલીસ દ્વારા હરીઓમ સોસાયટીમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપવાની ઘટના માત્ર કાયદેસરની કાર્યવાહી નથી, પરંતુ સમાજને સાચી દિશામાં દોરી જતું મહત્વપૂર્ણ પગલું છે. પોલીસે ૩૮૪ નંગ…

વિશ્વાસ તૂટે તે પહેલાં એકતાનો સંદેશ: સત્ય બહાર આવે, સંબંધો મજબૂત બને

વાંકાનેરની જાણીતી Jenco Refractory Pvt. Ltd. માં સામે આવેલા ઉચાપતના કેસે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે—વિશ્વાસ અને પારદર્શિતા કોઈપણ સંસ્થા કે સંબંધનું આધારસ્તંભ છે. આવી ઘટનાઓ માત્ર આર્થિક નુકસાન પૂરતી…

error: Content is protected !!