Month: April 2026

માનવતા નો મહિમા: એક સહાયથી જીવનમાં ફરી પ્રગટ્યો આશાનો દીવો!

જ્યારે કોઈ વ્યક્તિ પાસે ન હોય જમવાનું, ન હોય પહેરવા કપડાં, ન હોય રહેવા માટે ઘર અને પોતાની સલામતીની પણ સમજ ન હોય… ત્યારે એ જીવન કેટલી મુશ્કેલીઓથી ભરેલું હોય…

“પ્રજાની સુરક્ષા માટે કડક વલણ” – વાંકાનેર પોલીસનો દમદાર સપાટો, ખનીજ માફિયાઓને મોટો ઝટકો

વાંકાનેર તાલુકાના ચિત્રખડા ગામે ગેરકાયદેસર ખનન સામે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત રીતે કરી બતાવેલી કાર્યવાહી પ્રજાલક્ષી શાસનની એક મજબૂત મિસાલ બની છે. કાયદો અને વ્યવસ્થાને પ્રથમ પ્રાથમિકતા આપતી પોલીસ…

“શિક્ષણ સાથે સેવા અને એકતા” – વર્લ્ડ મેમણ ડે પર માનવતા અને જ્ઞાનનો અનોખો મેળાપ

મોરબી ખાતે ગત તા. ૧૦ એપ્રિલ ૨૦૨૬: ના રોજ વર્લ્ડ મેમણ ડે નિમિતે મોરબીમાં શિક્ષણ, સેવા અને એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ…

“કલમથી જનસેવા બાદ હવે મેદાનમાં ઉતર્યા જયેશ ભટાસણા – ટંકારા નગરપાલિકાની ચૂંટણીમાં નોંધાવી ઉમેદવારી”

ટંકારા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે જાણીતા જયેશ ભટાસણાએ વોર્ડ નં. 1, ક્રમાંક 4 થી ઉમેદવારી નોંધાવી રાજકીય મેદાનમાં એન્ટ્રી કરી છે. ભારતીય…

રાતીદેવળી સીટ પર કોંગ્રેસનો દમદાર દાવ: ફારૂકભાઈ કડીવારએ ઉમેદવારી નોંધાવી

વાંકાનેર : તા.10/03/2026 ના રોજ તાલુકા પંચાયતની રાતીદેવળી (સીટ નં. 21) માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવારએ ઉમેદવારી ફોર્મ ભરી સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરી છે.ફારૂકભાઈ કડીવાર…

શ્રી પાટાવાળી મેલડી માતાજી ના આશીર્વાદથી નવલખી ગામે ભક્તિ અને આનંદનો મહામેળો

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામ પાસે આવેલ આસ્થા અને શ્રદ્ધાનું પવિત્ર કેન્દ્ર સમાન શ્રી પાટાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ભવ્ય માંડવો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે…

મમતા અને લાગણીઓનો અનોખો બંધન: સિદિકા બાનુને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

કચ્છના હાજીપીર પદયાત્રીઓની સેવા માટે સતત કાર્યરત સામાજિક કાર્યકર અને ભવ્ય રાજકોટ જંગલેશ્વર ગ્રુપના સક્રિય કાર્યકર ફિરોજભાઈ યુનુસભાઈ ઓડિયા પરિવાર માટે આજે વિશેષ ખુશીની ક્ષણ છે. તેમના હૃદયના અત્યંત નજીક…

વાંકાનેર નજીક ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપી પાડાયો

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે આવેલી એચ.એમ. એન્ટરપ્રાઇઝ પર મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડ તેમજ વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે સંગ્રહિત શંકાસ્પદ જ્વલનશીલ…

હળવદના ટીકર ગામે છરીના હુમલાની ઘટના, એક યુવક ગંભીર હાલતમાં અમદાવાદ રીફર

હળવદ તાલુકાના ટીકર ગામે સંધિ અને ઘાંચી સમાજના લોકો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન છરીના ઘા મારવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઝઘડા દરમિયાન એક યુવકને ગંભીર ઈજા પહોંચી…

હળવદમાં જમીન વિવાદ ઉગ્ર: જેસીબીનો ફોટો પાડતાં ખેડૂત પર હુમલો, જાનથી મારવાની ધમકી

રિપોર્ટ: સંજય નંદેસરિયા હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં જમીન મામલે વિવાદ ઉગ્ર બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેતીકામ કરતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનગ્રા (ઉ.વ. 50)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…

error: Content is protected !!