Month: April 2026

હળવદ મોરબી ચોકડી પાસે ટ્રકમાં ભીષણ આગ, ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

હળવદ નજીક મોરબી ચોકડી વિસ્તારમાં આજે સવારે (17 એપ્રિલ) આશરે 9:30 થી 10 વાગ્યાના સમય દરમિયાન એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકમાં ઇલેક્ટ્રિકલ ખામીના કારણે…

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું સુરક્ષિત મિલન: મોરબી 181 અભયમ ટીમની સંવેદનશીલ કામગીરી

મોરબી શહેરમાં માનવતા અને જવાબદારીનું સરસ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ઘરેથી નીકળી ગયેલી મહિલાને માત્ર સુરક્ષિત રીતે શોધી જ નહીં, પરંતુ પતિ સાથે ફરીથી…

વાંકાનેરમાં પરિવર્તનની પવન: આપના ગેલાભાઈ સાપરા ઉર્ફે (વિનુભાઈ )ને ગ્રામ્ય વિસ્તારમાં વધતો જનસમર્થન

વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. લુણસર જિલ્લા પંચાયત સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગેલાભાઈ શીવાભાઈ સાપરા (વિનુભાઈ)ને ગામડે ગામડે જનતા તરફથી સારો પ્રતિસાદ મળતો…

વાંકાનેરમાં ડીજેના તાલે ગુંજી ઉઠ્યો ઉમંગ — ભવ્ય શોભાયાત્રા સાથે ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ ઉજવણી

વાંકાનેર શહેરમાં આજે ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ગૌરવશાળી શોભાયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાઓ, સામાજિક આગેવાનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના…

ગેરકાયદેસર હથિયાર વિરુદ્ધ એલસીબીની અસરકારક કાર્યવાહી: ચૂંટણી પહેલા કડક પગલા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે કડક અને પ્રશંસનીય કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્રની સતર્કતા અને ઝડપી કામગીરીના પરિણામે ત્રણ ઇસમોને પિસ્તોલ…

ભાવનગરમાં એલ.સી.બી.નો સખત પ્રહાર: જુગારના અડ્ડા પર દરોડો, ૬ શખ્સ ઝડપાયા

ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસના સતર્ક વલણ અને ઝડપી કામગીરીના પરિણામે ગંજીપત્તાના જુગાર…

“ચંદ્રપુર ભાટિયા બેઠક પર પંજાની મજબૂત પકડ, વિકાસ અને વિશ્વાસનો અવાજ”

વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની ચંદ્રપુર ભાટિયા બેઠક પર હાલ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસીયા વિકાસ અને સેવા આધારિત રાજકારણ સાથે મજબૂત દાવેદારી નોંધાવી…

પ્રજા ચિંતક મહેબૂબભાઈ કડીવાર: તીથવા બેઠક પર વિશ્વાસ, સેવા અને વિકાસની મજબૂત લહેર

વાંકાનેર તાલુકાના તીથવા જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર પૂર્વ સરપંચ મહેબૂબ અહમદભાઈ કડીવાર ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો કેન્દ્ર…

સેવા, સ્મિત અને સંસ્કારનો સમન્વય – જીગ્નેશ સોલંકી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં હાઉસ કીપિંગ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા યુવાન જીગ્નેશભાઈ વિજયભાઈ સોલંકી આજે પોતાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષામાં ન્હાઈ રહ્યા છે. તારીખ 13-04-1996ના રોજ વાંકાનેરની પવિત્ર ધરતી પર જન્મેલા…

સંગીત જગતમાં શોકની લાગણી: સુરોની મલ્લિકા.આશા ભોંસલે હવે નથી!

સંગીત જગતમાં શોકની લાગણી: સુરોની મલ્લિકા.આશા ભોંસલે હવે નથી! ભારતીય સંગીત જગત માટે અતિ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરોની અમર અવાજ અને લાખો દિલોની ધડકન બની રહેલી ગાયિકા Asha…

error: Content is protected !!