Month: March 2026

મોરબી પોલીસની પ્રજાલક્ષી કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ ₹૧૦.૪૬ લાખનો મુદ્દામાલ પરત

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન મોરબી: 24 માર્ચ 2026 ના રોજ મોરબી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ કહેવતને સાકાર કરતી રીતે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ…

હળવદના રણમલપુર ખાતે IOCL દ્વારા ‘ઓફસાઈટ મોકડ્રીલ’ યોજાઈ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ મોરબી:મોરબી જિલ્લામાં ઔદ્યોગિક અને જન સુરક્ષાને ધ્યાનમાં રાખીને હળવદ તાલુકાના રણમલપુર ગામ નજીક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ‘ઓફસાઈટ મોકડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી…

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારી જાહેર

“‘મોરબી જિલ્લાના ટીકર અને સપકડા સીટ પર ઉમેદવારોની જાહેરાત”‘ ગુજરાત રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ ઉમેદવારી યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અમદાવાદ,…

વઘાસિયા નજીક કારખાનામાં અકસ્માત: ૧૦૮ ટીમની તાત્કાલિક કામગીરીથી યુવાનનો જીવ બચ્યો

વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક આવેલા તુનેજા કારખાનામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઉપરના માળેથી નીચે પટકાયેલા એક યુવાનને ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે સમયસર સારવાર આપી જીવન બચાવ્યું હતું.…

મોરબીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસ-ગરબા આયોજન – ભક્તિ અને સંસ્કૃતિનો સુમેળ

મોરબી શહેરના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન નજીક આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સમગ્ર મોરબી પંથકમાં આસ્થા અને…

મોરબીના શાહિદ સોયબભાઈ કચ્છી: નાનપણમાં જ ઈબાદતનો ઉત્સાહ પ્રેરણાદાયી

પવિત્ર રમજાન માસ ઈમાન, સહનશીલતા અને ઈબાદતનો મહિનો ગણાય છે. આ પવિત્ર અવસરે મોરબીના માત્ર દસ વર્ષની ઉંમરના શાહિદ સોયબભાઈ કચ્છી એ સમગ્ર મહિના દરમિયાન રોજા રાખી અને ખુદાની બંદગીમાં…

મેસરિયા ગામના ખેડૂતો માટે આશાની કિરણ: તંત્ર સમક્ષ મજબૂત રજૂઆતથી ન્યાયની અપેક્ષા તેજ

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના ખેડૂતો માટે આ વખતે માવઠાએ મોટી મુશ્કેલી ઊભી કરી છે, પરંતુ આ સંજોગોમાં પણ ખેડૂતો હિંમત હાર્યા વગર પોતાના હક માટે એકજૂટ બન્યા છે. જીરું, રાયડો,…

મોરબીમાં રબારી–ભરવાડ સમાજની એકતા બેઠક : શિક્ષણ અને સંગઠનથી વિકાસનો મજબૂત સંકલ્પ

મોરબી શહેરમાં રબારી–ભરવાડ સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ એકતા બેઠક સમાજના ભવિષ્ય માટે નવી દિશા દર્શાવતી બની. શ્રી મચ્છુ માતાજી મંદિરના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોભાદાર વડીલો, આગેવાનો અને યુવાનો…

“વિકાસના કાર્યને વંદન: વાંકાનેર તાલુકા પંચાયતમાં હરિસિંહ ઝાલાનું સન્માન, ચૂંટણી પૂર્વે સકારાત્મક સંદેશ”

વાંકાનેર : તારીખ 23 માર્ચ 2026, સોમવારના બપોરે 12:30 કલાકે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એક ઉલ્લેખનીય કાર્યક્રમ યોજાયો હતો. અઢી વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ…

મોરબી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ, ૮૨ ઈચ્છુકોએ નોંધાવી દાવેદારી

મોરબી શહેરમાં આવનાર મહા નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ…

error: Content is protected !!