Author: Aarif B Diwan Phone: 9723563374

ટંકારા હાઇવે ચીલઝડપ કેસમાં મોરબી LCBની મોટી સિદ્ધિ: ૧૦૦% મુદ્દામાલ સાથે રીઢો તસ્કર અને સોની ઝડપાયા

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રિયાઝ સોહોરવદી ટંકારા:ટંકારા–રાજકોટ હાઇવે પર રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના ગળામાંથી સોનાનો હાર ઝુંટવી ફરાર થયેલા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના દિવસોમાં ઝડપી લીધો…

વાંકાનેર નગરપાલિકાને યુવા અને કાર્યક્ષમ ચીફ ઓફિસર મળ્યા

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે ધવલ વેકરીયાએ ફરજ સંભાળી છે. જામવાળા ગીર (મૂળ વતન)ના વતની એવા ધવલ વેકરીયાએ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ પ્રોબેશન પૂર્ણ કરી, અમરેલી નગરપાલિકામાં સેવા…

મહાશિવરાત્રીની ભવ્યતા અને સમાજની એકતા: રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવનગજની ધજા સાથે શોભાયાત્રા

મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે સ્થિત પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે તા. 15-2-2026, રવિવારના રોજ ધાર્મિક આસ્થા અને સમાજની એકતાનું અનોખું દર્શન થવાનું છે. આ શુભ અવસરે પાંચીયા…

રીલની રેસમાં ગુમાતું ભવિષ્ય : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગંભીર ચેતવણી

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન મોરબી: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આજના વિદ્યાર્થી જીવનનો ભાગ બની ગયા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં પણ “રીલ બનાવવાની હોડ” ચિંતા જનક રીતે…

આસ્થા અને એકતાનું પ્રતિક: બરવાળા ગામે બહુચર–શિકોતર માતાજીના ભવ્ય મંદિરનું શિલાપૂજન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન મોરબી :મોરબી જિલ્લાના બરવાળા ગામે ધર્મ, સંસ્કાર અને સામૂહિક એકતાનું અનોખું ઉદાહરણ સામે આવી રહ્યું છે. સમસ્ત બાવરવા પરિવારના સહયોગથી માતૃશક્તિના પ્રતીક બહુચર માં…

ફરજના ભાગે ફરતી હળવદ પોલીસ: ચરાડવા સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપી કડક કાર્યવાહી

આરીફદિવાન મોરબી હળવદ: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સ્પષ્ટ સૂચનાઓ મુજબ પ્રોહિબિશન સામે ઝુંબેશ વધુ તેજ બનાવતા હળવદ પોલીસે ફરજના ભાગે સરાહનીય કામગીરી કરી છે.…

ઈમાન, ઈશ્ક અને ઇનાયતનો પયગામ: જામનગરમાં હઝરત પીર શાહબાપુ (ર.અ.) નો ભવ્ય ઉર્ષ મુબારક

ઉર્ષ એ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ અલ્હાહના વલીઓ સાથેના ઈશ્ક, ઇમાન અને ઇબાદતનું જીવંત પ્રતિક છે. જામનગરના પટણીવાડ વિસ્તારમાં બિરાજમાન મશહૂર વલી હઝરત પીર શાહબાપુ (રહેમતુલ્લાહ અલૈહિ) નો…

પીવાનું પાણી – વિકાસની સાચી કસોટી: ન્યુ નવલખી જુમાવાડીની આશા હજુ જીવંત

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાઈચા: માળીયા (મી.)માળીયા મિયાણા તાલુકાના નવલખી પોર્ટ નજીક આવેલા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વસેલ ન્યુ નવલખી અને જુમાવાડી માટે પીવાનું મીઠું પાણી આજે પણ સૌથી મોટો…

વિકાસનું સાચું માપદંડ: સમ્રાટ મીટર નહીં, સમ્રાટ શિક્ષણ અને મજબૂત માળખું

ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વિચારપ્રેરક સંદેશ વાયરલ થયો છે— “દેશને સમ્રાટ મીટર નહીં, સમ્રાટ શાળાઓ, સમ્રાટ શિક્ષકો અને સારા રસ્તાઓની જરૂર છે.” આ બેનર-પેન્ટિંગે રાજકીય સાથે સામાજિક…

આધુનિક યુગમાં પ્રજાહિત કાર્યને બિરદાવતી પ્રતીક “ચિંતન શિબિર” કાયમી વરદાન બને

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ:જાહિદ ખોલીયા ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૦૭/૦૨/૨૦૨૬ (શનિવાર)ના રોજ મોતિબાગ ટાઉનહોલ, ભાવનગર ખાતે સવારે ૭:૩૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી એક દિવસીય “ચિંતન શિબિર”નું સફળ અને ઉદ્દેશ્યપૂર્ણ…