Author: Aarif B Diwan Phone: 9723563374

મોરબી મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ – મહેરબાનુની મહેનતથી સપનાને મળી ઊંચી ઉડાન

શિક્ષણ એ જીવનનું એવું શક્તિશાળી હથિયાર છે, જે વિદ્યાર્થીને માત્ર પુસ્તકી જ્ઞાન નથી આપતું, પરંતુ આત્મવિશ્વાસ, સંસ્કાર અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. આ વાતને સાબિત કરતી મોરબી…

અલનૂર જુનીયર સ્કૂલનો શાનદાર પરિણામ: “ઉમ્મીદથી વધુ” સિદ્ધિ સાથે તેજસ્વી ઉડાન

અંબાજી હાઇવે પર આવેલ ગામ ગાંભીરુરા (ઇડર) સ્થિત અલનૂર જુનીયર સ્કૂલએ શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ-6નું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર કરી ફરી એકવાર પોતાની ગુણવત્તાસભર શિક્ષણ પરંપરાને મજબૂત બનાવી છે. આ પરિણામ…

મોરબી મુસ્લિમ ફકીર સમાજની ગૌરવ દીકરી – આયરાબાનુ અલ્તાફશા શાહમદારનો 98.80 પર્સેન્ટાઇલ સાથે તેજસ્વી વિજય

મોરબી મુસ્લિમ ફકીર સમાજ માટે ગૌરવની એક વધુ ક્ષણ સર્જાઈ છે. આયરાબાનુ અલ્તાફશા શાહમદારે ધોરણ-12માં 98.80 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી છે. કુલ 700 માંથી 636…

મોરબી ફકીર સમાજનું ગૌરવ દીકરીઓની શૈક્ષણિક સિદ્ધિથી આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલું

મોરબી જિલ્લામાં ફકીર સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે, જ્યાં દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમાજને નવી દિશા આપી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં જાહેદા બાનુ ફિરોઝશાહ શાહમદારએ…

ફકીર સમાજની ગૌરવ દીકરી – શિક્ષણમાં આગળ વધતી અસમા સલિમશા શાહમદારને અભિનંદન

અહમદાબાદ સહિત સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે, જ્યાં અસમા સલિમશા શાહમદારે ધોરણ-12માં 58.17 પર્સેન્ટાઇલ (ગ્રેડ B2) મેળવી સફળતા હાંસલ કરી છે. આ પરિણામ માત્ર ગુણો સુધી સીમિત નથી,…

શિક્ષણથી ઉજ્જવળ ભવિષ્ય મિયાણા સમાજનો ગૌરવશાળી પ્રગતિ માર્ગ

તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં શમીર અલિયાસ મોવારએ 92.60 પર્સેન્ટાઇલ સાથે શાનદાર સફળતા મેળવી છે. તેઓએ થિયરીમાં 92.39 પર્સેન્ટાઇલ મેળવી “Eligible for Qualifying Certificate” હાંસલ કરી સમાજ અને શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ…

ઉદ્ભવતા તારલાઓને મળ્યું માન: “The Rising Star” કાર્યક્રમમાં કલા અને સન્માનનો સુંદર સંગમ

અમદાવાદ: હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ “The Rising Star” નામે ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસણા વિસ્તારમાં આવેલ સ્ટુડિયોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન…

મોરબી તાલુકા પોલીસની સતર્ક કામગીરી : કોપર વાયર ચોરીના બે ગુના ડીટેક્ટ, લાખોનો મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા બે અલગ-અલગ કારખાનાઓમાં થયેલી કોપર વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે. આ કામગીરી પોલીસ વિભાગ…

વાંકાનેર સીટી પોલીસની ઝડપી કામગીરી : ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો

મોરબી જિલ્લામાં વધતા મિલ્કત સંબંધિત ગુન્હાઓને રોકવા માટે પોલીસ તંત્ર સજાગ બન્યું છે. મેઘપોલીસ અધિક્ષક મુકેશ પટેલના કડક માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના નેતૃત્વમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા…

કેરળમાં કોંગ્રેસની વાપસી યુવાનોમાં ઉમંગ, મોરબીમાં ભવ્ય ઉજવણી સાથે રાજકીય સંદેશ

મોરબી: દેશના પાંચ રાજ્યોમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કેરળમાં કોંગ્રેસે ફરી સત્તા હાંસલ કરતાં રાજકીય પરિસ્થિતિમાં નવી ઉર્જા પ્રસરી છે. આ જીત માત્ર એક રાજ્યની સત્તા સુધી મર્યાદિત નથી, પરંતુ…