Author: Aarif B Diwan Phone: 9723563374

હળવદમાં પોલીસનો સપાટો દારૂના અડ્ડા અને જુગારધામ સામે કડક કાર્યવાહી

કીડીમાં ૮૦૦ લીટર દેશી દારૂનો ઠંડો આથો ઝડપાયો, ટીકરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા હળવદ રિપોર્ટ : સંજયભાઈ નંદેસરીયા હળવદ તાલુકામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી…

આજે વિશ્વ સિંહ દિવસ : ગીરના સાવજની ગર્જના ગુજરાતનું ગૌરવ

મોરબી | તા. 10 ઓગસ્ટ, સોમવાર આજે 10 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી વસવાટના જતન અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જાગૃતિ…

ટેકનોલોજી સાથે ‘ચાણક્ય બુદ્ધિ’નું સંયોજન : ચાર મહિનાની મહેનતે હત્યાના રહસ્યનો પડદાફાશ

“‘CCTVથી ટેકનિકલ સોર્સ સુધી… નિર્દોષને ખોટી સજા ન થાય અને સાચો ગુનેગાર કાયદાની પકડમાં આવે તે પોલીસની પ્રજાલક્ષી તપાસની કસોટી”‘ મોરબી : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ચાર મહિના અગાઉ…

ટંકારામાં સેવા સંકલ્પનું સરાહનીય ઉદાહરણ : શ્રી ટંકારા મિત્ર મંડળનો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ

“‘એક દિવસની સેવા, અનેક પરિવારો માટે આરોગ્યની આશા બનશે : નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન”‘ ટંકારા : સમાજમાં સાચી સેવા માત્ર મદદ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ…

દુકાન વેચી હાથ ખંખેરી લીધા નહીં, પરિવાર સમજી દુકાનધારકોની પડખે ઊભા રહ્યા બિલ્ડર!

સ્ટાર પ્લાઝાના સીલ ખોલાવવા રમેશભાઈ રાજપરાની દોડધામઃ સોમ–મંગળ સુધીમાં નિયમસર કાર્યવાહી પૂર્ણ કરવાની કવાયત વાંકાનેર/ચંદ્રપુર: ચંદ્રપુર ખાતે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના મુદ્દે તા. 5 ઓગસ્ટ, 2026ના રોજ સીલની…

પાંચ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપી જામનગરથી ઝડપાયા

“‘રૂ.2.18 કરોડના મુદ્દામાલના દારૂકાંડમાં વાંકાનેર સિટી પોલીસની કાર્યવાહી”‘ વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.2.18 કરોડથી વધુના મુદ્દામાલ ધરાવતા દારૂકાંડમાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને વાંકાનેર સિટી પોલીસે…

ભાજપના ગઢમાં કોંગ્રેસનો ‘નવો નિશાળિયો’ છવાયો: મનુભાઈ આહીરની જીતે સાબિત કર્યું—મતદાર કામ જુએ છે, માત્ર વચનો નહીં!

“‘મીતાણા સીટમાં 137 મતની સરસાઈથી વિજય મેળવતા મનુભાઈ આહીર ચર્ચામાં; માત્ર ત્રણ વર્ષની રાજકીય સફરમાં કાર્યકરથી તાલુકા પંચાયત સુધીની સફર”‘ મોરબી જિલ્લાના રાજકીય ક્ષેત્રમાં મીતાણા સીટનું તાજેતરનું પરિણામ માત્ર એક…

ગારીડાથી દિલ્હી સુધી ગુંજ્યું નામ: ડૉ. રૂકમુદિન માથકિયાની રાષ્ટ્રીય ભૂમિકા, ગુજરાત કોંગ્રેસ માટે નવા સંકેતો?

મુંબઈ: ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા યોજાયેલી શહેરી જિલ્લા પ્રમુખોની વિશેષ તાલીમ શિબિર માત્ર સંગઠનાત્મક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ કોંગ્રેસના આગામી રાજકીય રોડમેપની ઝાંખી પણ બની હતી. દેશના…

મુન્નાભાઈ MBBS’નો જીવલેણ ખેલ: ડિગ્રી વગરની ડોક્ટરીથી દર્દીઓના જીવન સાથે ચેડાં

‘અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસરીયા હળવદ : આધુનિક યુગમાં આરોગ્યસેવા પર લોકોનો વિશ્વાસ જીવન બચાવવાનો આધાર છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ તબીબી ડિગ્રી કે કાનૂની લાયકાત વિના ડોક્ટર બની…

દારૂનો થયો ધૂળધાણી નાશ… દ્રશ્ય જોઈ ‘પ્યાસીઓ’ના મોઢે પણ પાણી આવી જાય એવું દૃશ્ય!

“‘હળવદ-માળીયા પોલીસનો ત્રણ કરોડથી વધુના વિદેશી દારૂનો જાહેર નાશ; 70,937 બોટલ તોડી કાયદાનો કડક સંદેશ”‘ મોરબી જિલ્લામાં જુદી જુદી પ્રોહિબિશનના ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયેલો વિદેશી દારૂ જ્યારે એકસાથે તોડી-ફોડી નાશ કરવામાં…