શિક્ષણથી ઉજ્જવળ ભવિષ્ય મિયાણા સમાજનો ગૌરવશાળી પ્રગતિ માર્ગ

તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં શમીર અલિયાસ મોવારએ 92.60 પર્સેન્ટાઇલ સાથે શાનદાર સફળતા મેળવી છે. તેઓએ થિયરીમાં 92.39 પર્સેન્ટાઇલ મેળવી “Eligible for Qualifying Certificate” હાંસલ કરી સમાજ અને શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ…

ઉદ્ભવતા તારલાઓને મળ્યું માન: “The Rising Star” કાર્યક્રમમાં કલા અને સન્માનનો સુંદર સંગમ

અમદાવાદ: હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ “The Rising Star” નામે ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસણા વિસ્તારમાં આવેલ સ્ટુડિયોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન…

મોરબી તાલુકા પોલીસની સતર્ક કામગીરી : કોપર વાયર ચોરીના બે ગુના ડીટેક્ટ, લાખોનો મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા બે અલગ-અલગ કારખાનાઓમાં થયેલી કોપર વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે. આ કામગીરી પોલીસ વિભાગ…

વાંકાનેર સીટી પોલીસની ઝડપી કામગીરી : ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો

મોરબી જિલ્લામાં વધતા મિલ્કત સંબંધિત ગુન્હાઓને રોકવા માટે પોલીસ તંત્ર સજાગ બન્યું છે. મેઘપોલીસ અધિક્ષક મુકેશ પટેલના કડક માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના નેતૃત્વમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા…

કેરળમાં કોંગ્રેસની વાપસી યુવાનોમાં ઉમંગ, મોરબીમાં ભવ્ય ઉજવણી સાથે રાજકીય સંદેશ

મોરબી: દેશના પાંચ રાજ્યોમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કેરળમાં કોંગ્રેસે ફરી સત્તા હાંસલ કરતાં રાજકીય પરિસ્થિતિમાં નવી ઉર્જા પ્રસરી છે. આ જીત માત્ર એક રાજ્યની સત્તા સુધી મર્યાદિત નથી, પરંતુ…

બંગાળથી મોરબી સુધી જીતનો જશ્ન: રાજકીય ઉર્જાનો પ્રતિબિંબ

પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીતે દેશભરમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે. આ જીત માત્ર એક રાજ્યની સીમામાં સીમિત ન રહી, પરંતુ દેશના વિવિધ ખૂણામાં ભાજપ કાર્યકરોમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર…

જરૂરતમંદની સેવા સાથે એકતાનું પ્રતીક : રાજકોટમાં શાહી સમૂહ લગ્નોત્સવ

અહેવાલ : બાબુભાઈ ડાભી, બામણબોર (રાજકોટ)રાજકોટ શહેરમાં સમાજ સેવા અને એકતાનું અનોખું દૃશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે સમસ્ત કોળી એકતા ટ્રસ્ટ દ્વારા 15 દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં…

પરિશ્રમનો પ્રભાવ: ધોરણ 12માં વિજ્ઞાન અને કોમર્સમાં વિદ્યાર્થીઓની સફળતા ગાથા

ગુજરાતમાં ધોરણ-12ના વિજ્ઞાન અને સામાન્ય (કોમર્સ) પ્રવાહના પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ સારો પરિણામ નોંધાયો છે, જે વિદ્યાર્થીઓના…

ચોમાસા પૂર્વ તૈયારીમાં મોરબી તંત્ર એલર્ટ : “સલામતી પહેલું” અભિયાન શરૂ

રિપોર્ટ આરીફ દિવાન મોરબી: મોરબી જિલ્લામાં આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરા આયોજનને પ્રાથમિકતા આપવામાં આવી છે. કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સમગ્ર જિલ્લાની…

શિક્ષણમાં તેજસ્વી ઉડાન : નવેદ બશીરભાઈ બાદી ની ઐતિહાસિક સિદ્ધિ

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના પ્રતિભાશાળી વિદ્યાર્થી મોહમ્મદ નવેદ બશીરભાઈ બાદી એ શિક્ષણ ક્ષેત્રે ગૌરવ અનુભવું પડે તેવી શાનદાર સિદ્ધિ નોંધાવી છે. 99.87 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ હાંસલ કરીને તેમણે પોતાના…

error: Content is protected !!