રાણેકપરની સીમમાં જુગારધામ પર હળવદ પોલીસનો દરોડો, 13 શખ્સ ઝડપાયા

હળવદ તા.11 સપ્ટેમ્બર, 2026 હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી 13 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.2,68,600ની…

અપૂરતા વરસાદ વચ્ચે દુષ્કાળનો નિર્ણય વૈજ્ઞાનિક મૂલ્યાંકન બાદજ

ગાંધીનગર : ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને દુષ્કાળ જાહેર કરવાની માંગ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વરસાદની ટકાવારીના આધારે નહીં, પરંતુ વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને જમીની સ્થિતિના અભ્યાસ બાદ જ…

૬ લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું સુરક્ષા કવચ

ગુજરાત HPV રસીકરણમાં દેશમાં અગ્રેસરઃ વધુ ૨.૭૨ લાખ ડોઝની ફાળવણી ગાંધીનગરઃ સર્વાઇકલ કેન્સર સામે કિશોરીઓને સુરક્ષિત કરવા ગુજરાતમાં ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ પૂર્ણ થયું…

વિકાસ વિદ્યાલયની કલેક્ટર સ્વપ્નિલ ખરેની સરપ્રાઈઝ મુલાકાત

મોરબી: જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની સરપ્રાઈઝ મુલાકાત લઈ સંસ્થાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે હાજરી પત્રક, સ્ટોક રજીસ્ટર, વિવિધ રેકોર્ડ તથા સૂચનપેટીના…

પત્રકારત્વની કેડીએ યુવાનોને સર્જનાત્મકતા અને સજ્જતાનો સંદેશ

“‘ભુજમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમઃ સત્ય, સંવેદના, ભાષાશુદ્ધિ અને વિવેકબુદ્ધિ સાથે પત્રકારત્વ કરવાની હાકલ”‘ ભુજ: ગુજરાત પ્રેસ અકાદમી, જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને કચ્છ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી…

ગ્રામસેવકોની પાંચ માંગણીઓ સાથે વિરોધ તેજ

કાળી પટ્ટી બાંધી કામગીરીના વધતા ભારણ સામે વિરોધ, સરકાર સમક્ષ પ્રશ્નોના ઉકેલની માંગ ગુજરાત: ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવતા ગ્રામસેવકોના પ્રશ્નોને લઈને ગુજરાત…

મોટા દહીંસરા–નવલખી રોડ માર્ગે કેમિકલયુક્ત પાણીના નિકાલનો આક્ષેપ, ઘુડખર અને ખેતીની જમીનને નુકસાનની ભીતિ

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના મોટા દહીંસરા ગામથી નવલખી પોર્ટ તરફ જતા માર્ગ, જેને નવલખી રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં આવેલી બાલાજી નામની ફેક્ટરીમાં થી કેમિકલયુક્ત પાણીના નિકાલ…

હાઇવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ ટંકારા પોલીસે રૂ.6.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

મોરબી: શ્રાવણ માસના તહેવારો દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના વચ્ચે ટંકારા પોલીસે મોરબી-રાજકોટ હાઇવે પરથી બોલેરો કેમ્પરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી…

મેગા સિટી અમદાવાદ રવિવારના ઘટનાક્રમ ટૂંકુ ને ટચ વાંચી નાંખો ફટાફટ

અમદાવાદ: મેગા સિટી અમદાવાદમાં રવિવાર દરમિયાન કાયદો-વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, આરોગ્ય અને વહીવટી કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ ચર્ચામાં રહ્યા. શહેરમાં બનેલી ઘટનાઓ પરથી એક તરફ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સક્રિયતા જોવા…

રવિવારે રાજકોટના બે રંગ: મેળામાં માનવમહેરામણ, ડેમમાં મોતનો માતમ

રાજકોટ: રંગીલા રાજકોટમાં રવિવારે એક તરફ લોકમેળામાં માનવમહેરામણ ઉમટ્યું અને જન્માષ્ટમી નિમિત્તે વાહન બજારમાં કરોડોની ખરીદી થઈ, તો બીજી તરફ ડેમ-ચેકડેમમાં ડૂબી જવાની કરૂણ ઘટનાઓએ ખુશીના માહોલ પર શોકની છાયા…