ચોમાસા પૂર્વે સફાઈથી વિકાસને વેગ: મોરબીના વોર્ડ નં. 6ના કોર્પોરેટરોની પ્રજાલક્ષી પહેલ

મોરબી શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નં. 6ના ત્રણ કોર્પોરેટરોએ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરી પ્રજાલક્ષી કાર્યને નવી દિશા આપી છે.…

ચોમાસા પહેલાં પ્રજાની વચ્ચે ઉતર્યા જનપ્રતિનિધિઓ: સફાઈ ઝુંબેશથી આપ્યો જવાબદાર નાગરિકત્વનો સંદેશ

મોરબી શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે માત્ર વચનો નહીં પરંતુ શ્રમદાન દ્વારા પ્રજાની વચ્ચે રહી કાર્ય કરવાના સંદેશ સાથે વોર્ડ નં. ૭ના ચૂંટાયેલા કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો…

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં મેલેરિયા સામે જનજાગૃતિનું અભિયાન, આરોગ્ય વિભાગે લોકો સુધી પહોંચાડ્યો બચાવનો સંદેશ

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં જૂન માસને મેલેરિયા માસ તરીકે ઉજવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી દ્વારા વિવિધ જનજાગૃતિ અને નિવારક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મેલેરિયા સહિતના વેક્ટર બોર્ન ડિસીઝ અંગે ગ્રામજનોમાં…

વિકાસની દિશામાં જનવિશ્વાસનું સન્માન: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રમેશભાઈ વોરાનું અગ્રણીઓ દ્વારા બહુમાન

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારમાં વિકાસલક્ષી કામગીરી અને જનસંપર્કને પ્રાધાન્ય આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું બુધવારે સ્થાનિક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન Narendra Modiના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ…

સ્વચ્છતા અને સેવા સાથે સુશાસનના 12 વર્ષની ઉજવણી: વાંકાનેરમાં પ્રતિમા સફાઈ અભિયાન યોજાયું

વડાપ્રધાન Narendra Modiના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાંકાનેર શહેરમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય…

ગોકુલ નમકીન કારખાના નજીક 20 વર્ષીય શ્રમિકનું ઝેરી દવા પી મોત, પોલીસ તપાસ શરૂ

વાંકાનેર તાલુકામાં ગોકુલ નમકીન કારખાના નજીક રહેતા અને કામ કરતા આશરે 20 વર્ષીય યુવાન શ્રમિકે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યાની ઘટના સામે આવી છે. બનાવ બાદ યુવાનને તાત્કાલિક…

છોટે કાશી હળવદમાં સેવાની મહેક કાળઝાળ ગરમીમાં પાટિયા ગ્રુપ બન્યું હજારો લોકો માટે ઠંડકની છાંયડી

હળવદ: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે છોટે કાશી તરીકે ઓળખાતા હળવદ શહેરમાં માનવતાની સુગંધ ફેલાવતું એક અનોખું સેવાયજ્ઞ લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. છેલ્લા ઘણા…

મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ સામે PASA હેઠળ કાર્યવાહી, હળવદ પોલીસે જેલ હવાલે કર્યો

મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં મારામારી અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવાતા એક શખ્સ સામે હળવદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તના આધારે…

મીયાણી ગ્રામ પંચાયતનો ઠરાવ: સ્થાનિક વિવાદ હવે કાયદા અને વ્યવસ્થાનો મુદ્દો બનશે?

સંજય નંદેસરીયા રિપોર્ટર હળવદ મીયાણી પંચાયતના લેટરપેડ પર લખાયેલા એક રજૂઆત પત્રમાં ગામમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા દારૂ, જુગાર, મારામારી અને અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સાથે પોલીસ તંત્રને કાર્યવાહી કરવાની…

લોકદરબાર ગામના દ્વારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ભાટીયા સોસાયટી પહોંચ્યા, ગ્રામજનોના પ્રશ્નોના ઝડપી નિરાકરણની આપી ખાતરી

વાંકાનેર: લોકોના પ્રશ્નો સીધા સાંભળીને તાત્કાલિક ઉકેલ લાવવાના અભિગમ સાથે 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આજે વાંકાનેર તાલુકાની ભાટીયા સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ…