ખાખીની 17 વર્ષની નિષ્ઠાકોન્સ્ટેબલથી ASI સુધી

ભગવાનજી ખટ્ટાણાની સફર2009માં સિટી એ ડિવિઝનથી શરૂ થયેલી સેવા સફર આજે ASIના હોદ્દા સુધી પહોંચી વિવિધ પોલીસ મથકો અને બ્રાન્ચમાં ફરજ બજાવી મેળવ્યો વ્યાપક અનુભવ મોરબી : પોલીસની ખાખી માત્ર…

નાનકડા મહંમદઝોહાનને પ્રથમ જન્મદિવસની મુબારકબાદ

મુબારક હો… મુબારક હો…! વિરમગામ, અમદાવાદ ખાતે અદામિયાસાહેબના ટેકરા વિસ્તારમાં રહેતા મહંમદ પરવેઝ મદારના લાડકવાયા પુત્ર મહંમદઝોહાન મહંમદપરવેઝ મદારનો આજે તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રથમ જન્મદિવસ છે. નાનકડા મહંમદઝોહાને…

મોરબીમાં હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (ર.અ.)ની ગ્યારહવી શરીફ નિમિત્તે ભવ્ય ઝુલુસ

મોરબીમાં હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (રહમતુલ્લાહિ અલૈહ)ની ગ્યારહવી શરીફ નિમિત્તે ધાર્મિક શ્રદ્ધા અને આસ્થા સાથે વિશાળ ઝુલુસ યોજાયો હતો. વાજતે-ગાજતે નીકળેલા ઝુલુસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ…

વાંકાનેરમાં ઝૈન-ઝૈફની જોડિયા જોડી : તબીબી વારસાની સાથે ‘સાથે રહેવાના સંસ્કાર’ની પણ નવી કડી

દાદા-દાદીથી માતા-પિતા અને કાકા-કાકી સુધી તબીબી સેવા સાથે જોડાયેલો પરિવાર; આધુનિક યુગમાં પણ ‘હમ સાથ સાથ’ની જીવંત પરંપરા વાંકાનેર, તા. ૨૨ સપ્ટેમ્બર એક જ દિવસે જન્મેલા બે ભાઈઓ… એક જ…

દસ્તાવેજ વિના 40 મોબાઇલ સાથે દુકાનધારક ઝડપાયો

મોરબી SOGની કાર્યવાહી : રૂ.2 લાખની કિંમતના મોબાઇલ કબજે, ચોરી કે છળકપટથી મેળવ્યાની શંકા મોરબી શહેરના દરવાજા ચોક નજીક પરા બજાર મેઇન રોડ પર આવેલી શ્રી ખેતશ્વર મોબાઇલ દુકાનમાં SOG…

વડનગરથી વારાણસી સુધી સેવાનો સંદેશ પહોંચાડતી ‘સેવા યાત્રા’ મોડાસા પહોંચી

મોડાસા: વડનગરથી વારાણસી તરફ પ્રસ્થાન થયેલી ‘સેવા યાત્રા’ અંતર્ગત મોડાસા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. યાત્રામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહભાગી થયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન અને…

વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી

મહાઆરતી, ૭૭ કિલોનો લાડુ અને રંગોળીથી ઉજવણી; દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના વાંકાનેર: ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના સંચાલનમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ…

વડનગરથી વારાણસી સુધી ‘સેવા સંકલ્પ’ની યાત્રા : સાણંદમાં મુખ્યમંત્રી જોડાયા

ગાંધીનગર/સાણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી તરફ નીકળેલી સેવાયાત્રા સાણંદ પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાનું સ્વાગત કરી…

સોમનાથની પ્રસાદી સાથે વડીલો સુધી પહોંચ્યો સેવાનો સંદેશ

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પહેલ હાથ ધરાઈ. શ્રી એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ ખાતે સાંસદ પૂનમબેન માડમ અને કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે આશરે ૧૧૪ વડીલોને સોમનાથ…

રોડ સેફ્ટી માટે ‘3-I’ ફોર્મ્યુલા ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન પર ભાર

ગાંધીનગર : માર્ગ અકસ્માતો ઘટાડવા માત્ર કાયદા અને ટેક્નોલોજી પૂરતી નથી, પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત, સિવિક સેન્સ અને પરસ્પર આદરની ભાવના કેળવવી પણ જરૂરી છે, તેમ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી…