સેવા કાર્યને મળ્યું સન્માન સેવાભાવી જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની સેવાકીય કામગીરીને બિરદાવાઈ

રિપોર્ટ : આરીફ દિવાન વાંકાનેર, 15 ઓગસ્ટ 2026વાંકાનેર તાલુકામાં જરૂરિયાતમંદ લોકો માટે નિસ્વાર્થ સેવાકીય કામગીરી કરી રહેલા જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની સેવાભાવનાને 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સન્માનિત કરવામાં આવી હતી.…

સેવા કાર્યને મળ્યું સન્માનસેવાભાવી ઈલમુદ્દીન દેકાવાડીયાની સેવાકીય કામગીરીને ત્રીજી વખત બિરદાવાઈ

રિપોર્ટ : આરીફ દિવાન વાંકાનેર, 15 ઓગસ્ટ 2026 વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના મોમીન સમાજના સેવાભાવી યુવાન ઈલમુદ્દીન દેકાવાડીયાની જરૂરિયાતમંદ લોકો માટેની સેવાકીય કામગીરીને વધુ એક વખત સન્માન મળ્યું છે.…

મોરબી જિલ્લામાં 15 ઓગસ્ટનો દિવસ તિરંગાના ગૌરવ સાથે સામાજિક જાગૃતિ, યુવા સશક્તિકરણ અને કાયદો-વ્યવસ્થા ની કડવી વાસ્તવિકતા

મોરબી : 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વે મોરબી જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો, પરંતુ આજના સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો એક તરફ તિરંગા સાથે રાષ્ટ્રગૌરવ, મહિલા સ્વાવલંબન, યુવા કારકિર્દી અને…

તિરંગાની શાન સાથે પલાસડીમાં મહિલા નેતૃત્વનો સંદેશ સરપંચ નજમાબેન લધડ એ ધ્વજવંદન કરી ગ્રામજનોમાં રાષ્ટ્રભાવના જગાવી

“‘વાંકાનેર તાલુકાના પલાસડી ગામે 15 ઓગસ્ટની ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ”‘ વાંકાનેર તાલુકાના પલાસડી ગામે 15 ઓગસ્ટના પાવન અવસરે શ્રી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રભક્તિ ના માહોલ વચ્ચે…

મોરબીમાં 14 ઓગસ્ટનો ઘટનાક્રમ કાયદો-વ્યવસ્થા, રાષ્ટ્રભાવના અને જનહિતના મુદ્દાઓ એકસાથે ચર્ચામાં

મોરબી:સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ મોરબી જિલ્લામાં વિવિધ પ્રકારની ઘટનાઓ અને વિકાસલક્ષી નિર્ણયો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા. એક તરફ પોલીસની કાર્યવાહી, ગુમ થયેલા દંપતીની સલામત વાપસી અને લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ જેવી…

વાંકાનેર કોંગ્રેસનો કાફલો અમદાવાદ પહોંચ્યો, અમિત ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત

વાંકાનેરથી કોંગ્રેસના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનોનો વિશાળ કાફલો 13 ઓગસ્ટે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે વાંકાનેર…

14 ઓગસ્ટે AIMIM રાજકોટ શહેર પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર રજાકભાઈ કુરેશીના જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા

રાજકોટ: AIMIMના રાજકોટ શહેર પ્રમુખ, સમાજસેવક તથા વરિષ્ઠ પત્રકાર રજાકભાઈ કુરેશીનો 14 ઓગસ્ટે જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી…

વાંકાનેરમાં 101 વૃક્ષોનું વાવેતર બે દિવંગત આત્માઓને અનોખી શ્રદ્ધાંજલિ

સરધા પ્રાર્થના સાથે પર્યાવરણ જતનનો સંદેશ — DYSP સમીર સારડાની ઉપસ્થિતિ અને પ્રેરણાત્મક અભિગમને અભિનંદન વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ હનુમાન મંદિર ખાતે 101 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ માત્ર એક વૃક્ષારોપણ કાર્યક્રમ…

અમદાવાદમાં એકસાથે ચાર મોરચે તંત્રની કસોટી

“”સ્મશાનથી ડ્રગ્સ સુધી કડક કાર્યવાહી,ચોરી-જુગાર-છેતરપિંડી સામે પોલીસનો સપાટો; વરસાદ વચ્ચે સાબરમતીનું જળસ્તર પણ ચિંતાનો વિષય”” અમદાવાદ, તા. 11: અમદાવાદ શહેરમાં આજે એકસાથે અનેક ગંભીર બનાવો સામે આવતા શહેરની કાયદો-વ્યવસ્થા અને…

દોષના ટોપલા નહીં, પ્રજાના પ્રશ્નોના ઉકેલ આપો!

“‘રાજકારણમાં વાદવિવાદ ચાલે, પરંતુ વિકાસ અને પ્રજાહિત અટકવું ન જોઈએ”‘ લોકશાહી એટલે માત્ર ચૂંટણી, સત્તા અને વિરોધ નહીં. લોકશાહીનો સાચો અર્થ છે—પ્રજાના પ્રશ્નોને સાંભળવા, સમજવા અને સમયસર ઉકેલવા. આજે દેશ…