મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. લગધીરકા સાહેબને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ
Views: 270
0 0
Read Time:1 Minute, 40 Second

મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. લગધીરકા સાહેબનો આજે જન્મદિવસ આનંદ અને ગૌરવ સાથે ઉજવાયો હતો. આ અવસરે વિવિધ સમાજના આગેવાનો, સંગઠનો તથા મિત્રવર્તુળ દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.મહિલાઓની સુરક્ષા, ન્યાય અને કાનૂની જાગૃતિ માટે લગધીરકા સાહેબ સતત પ્રતિબદ્ધ રહી સેવાકાર્ય બજાવી રહ્યા છે. તેમની સંવેદનશીલતા, કાર્યનિષ્ઠા અને કડક પરંતુ માનવીય વલણને સમાજ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.
“ધર્મ ન્યાયનો ધ્વજ ધરી, કરે જનતાની રાખ,વર્દી વીરતા ગાય છે,

લગધીરકા સાહેબની સાખ.”આ પ્રસંગે મહિલા સુરક્ષા સમિતિ વાંકાનેરના યુવા પ્રમુખ રાજદીપભાઈ પરમાર દ્વારા પણ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને સમાજ વચ્ચે વિશ્વાસનું બાંધણ મજબૂત બનાવવા માટે લગધીરકા સાહેબ જેવા અધિકારીઓનું માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ છે.
અંતમાં સમાજના આગેવાનો, મિત્રો અને સહકર્મીઓએ પી.એચ. લગધીરકા સાહેબને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુ જીવન અને વધુ પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *