વાંકાનેર ભાટિયા સોસાયટીમાં કન્યા અને કુમાર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થ
Views: 81
0 0
Read Time:1 Minute, 3 Second

આજરોજ તા.26/1/2026 77 માં પ્રજાસતાક દિન નિમિતે ભાટીયા કુમાર અને કન્યા શાળાના સંયુકત ઉપક્રમે ધ્વજ વંદન તથા વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં શાળાની વિદ્યાર્થીની તથા મહિલા સરપંચ શ્રી હર્ષાબા જાડેજા ના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં
આવ્યો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ હાજર રહ્યા તથા ભાજપ સંગઠન મંત્રી પ્રવિણભાઈ પંડ્યા તથા ડાયાલાલ મંત્રી,રેશ્માબેન દ્વારાપ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા ગ્રામ પંચાયત દ્વારા બાળકોને મીઠાઈ તથા ઇનામો આપવામાં આવ્યા છેલ્લે શાળાના આચાર્ય શ્રી મનસુખભાઈ વસિયાણી એ આભાર વિધિ કરવામાં આવી જયહિંદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *