મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી
Views: 54
0 0
Read Time:1 Minute, 39 Second

શહેરના ઐતિહાસિક મણીમંદિર ખાતે મહાપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મહાપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને આ કાર્યક્રમમાં કમિશ્નર સ્વપ્નિલ ખરે બંને ડેપ્યુટી કમિશનર સંજય સોની કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણી મા હાજર રહ્યા હતા પ્રજાસત્તા પર્વની ઉજવણી સાથે સાથે મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ બેસ્ટ અને સારી કામગીરી કરનાર મહાપાલિકાના કર્મચારીઓને કમિશ્નર અને ડેપ્યુટી કમિશનર દ્વારા મનપાના સફાઈ કર્મચારી સહિતના ઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે કમિશ્નર દ્વારા શહેરના નગરજનો માટે વિકાસ કાર્યો અને લોકોની સુખાકારી માટે આવનાર દિવસોમાં થનાર વિકાસ કાર્યો વિશે લોકોને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને મનપાના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *