Month: August 2026

અમદાવાદમાં 15 ઓગસ્ટે ઉજવણી વચ્ચે પાંચ ગંભીર ઘટનાઓથી ચકચાર, સાથે શહેરના વારસાને નવી ઓળખ આપવાની મોટી યોજના

અમદાવાદમાં એક તરફ સ્વતંત્રતા પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો, તો બીજી તરફ ગંભીર ગુનાઓ, લાંચ અને નશીલા પદાર્થો સામે પોલીસ-એસીબીની કાર્યવાહીથી શહેરમાં કાયદો-વ્યવસ્થાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. સગીરા સાથે દુષ્કર્મનો…

ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

જામનગર જિલ્લાના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં ૯…

અકસ્માતમુક્ત કામગીરીથી વાંકાનેર એસ.ટી. ડેપોની આગવી સિદ્ધિ

વાંકાનેર, 15 ઓગસ્ટ 2026:રિપોર્ટ આરીફ દિવાન વાંકાનેર:સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વચ્ચે વાંકાનેર એસ.ટી. ડેપોએ મુસાફર સલામતી અને જવાબદારીભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટ વિભાગના વાંકાનેર એસ.ટી. ડેપોને વર્ષ દરમિયાન…

કે.ટી. પ્લાઝા ખાતે 29મી સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સાથે સેવાભાવનો સંદેશો; વેપારીઓ, સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ અહેમદાબાદ મિત્ર ન્યુઝ 15 ઓગસ્ટ 2026 — સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને સેવાભાવ સાથે જોડતા ગાંધી રોડ ફુવારા…

સેવા કાર્યને મળ્યું સન્માન સેવાભાવી જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની સેવાકીય કામગીરીને બિરદાવાઈ

રિપોર્ટ : આરીફ દિવાન વાંકાનેર, 15 ઓગસ્ટ 2026વાંકાનેર તાલુકામાં જરૂરિયાતમંદ લોકો માટે નિસ્વાર્થ સેવાકીય કામગીરી કરી રહેલા જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની સેવાભાવનાને 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સન્માનિત કરવામાં આવી હતી.…

સેવા કાર્યને મળ્યું સન્માનસેવાભાવી ઈલમુદ્દીન દેકાવાડીયાની સેવાકીય કામગીરીને ત્રીજી વખત બિરદાવાઈ

રિપોર્ટ : આરીફ દિવાન વાંકાનેર, 15 ઓગસ્ટ 2026 વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના મોમીન સમાજના સેવાભાવી યુવાન ઈલમુદ્દીન દેકાવાડીયાની જરૂરિયાતમંદ લોકો માટેની સેવાકીય કામગીરીને વધુ એક વખત સન્માન મળ્યું છે.…

મોરબી જિલ્લામાં 15 ઓગસ્ટનો દિવસ તિરંગાના ગૌરવ સાથે સામાજિક જાગૃતિ, યુવા સશક્તિકરણ અને કાયદો-વ્યવસ્થા ની કડવી વાસ્તવિકતા

મોરબી : 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વે મોરબી જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો, પરંતુ આજના સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો એક તરફ તિરંગા સાથે રાષ્ટ્રગૌરવ, મહિલા સ્વાવલંબન, યુવા કારકિર્દી અને…

તિરંગાની શાન સાથે પલાસડીમાં મહિલા નેતૃત્વનો સંદેશ સરપંચ નજમાબેન લધડ એ ધ્વજવંદન કરી ગ્રામજનોમાં રાષ્ટ્રભાવના જગાવી

“‘વાંકાનેર તાલુકાના પલાસડી ગામે 15 ઓગસ્ટની ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ”‘ વાંકાનેર તાલુકાના પલાસડી ગામે 15 ઓગસ્ટના પાવન અવસરે શ્રી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રભક્તિ ના માહોલ વચ્ચે…

મોરબીમાં 14 ઓગસ્ટનો ઘટનાક્રમ કાયદો-વ્યવસ્થા, રાષ્ટ્રભાવના અને જનહિતના મુદ્દાઓ એકસાથે ચર્ચામાં

મોરબી:સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ મોરબી જિલ્લામાં વિવિધ પ્રકારની ઘટનાઓ અને વિકાસલક્ષી નિર્ણયો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા. એક તરફ પોલીસની કાર્યવાહી, ગુમ થયેલા દંપતીની સલામત વાપસી અને લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ જેવી…

વાંકાનેર કોંગ્રેસનો કાફલો અમદાવાદ પહોંચ્યો, અમિત ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત

વાંકાનેરથી કોંગ્રેસના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનોનો વિશાળ કાફલો 13 ઓગસ્ટે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે વાંકાનેર…