ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Views: 48
1 0
Read Time:1 Minute, 0 Second

જામનગર જિલ્લાના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં ૯ પ્લાટૂનની ભવ્ય પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ અને સંસ્થાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિકાસ કાર્યો માટે પ્રભારીમંત્રીએ રૂ.૨૫ લાખનો ચેક કલેક્ટર પી.બી. પંડયાને અર્પણ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *