Month: June 2026

અગરિયા, ખેડૂતો અને પર્યાવરણ વચ્ચે સંતુલનનો સવાલ: 5000 એકર જમીન ફાળવણી મુદ્દે તપાસની માંગ ઉગ્ર

રિપોર્ટ: સંજય નંદેસરીયા હળવદ: કચ્છના નાના રણ વિસ્તારમાં આશરે 5000 એકર જમીન ફાળવણીના મુદ્દે હવે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “અગર બચાવો,…

કોઠારીયા ગામે વિકાસનો માર્ગ મઢાયો: ચોમાસા પહેલાં આર.સી.સી. રોડથી ગ્રામજનોને મળશે રાહત

વાંકાનેર, તા. 22 જૂન: વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા પહેલાં વિકાસકાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. તાલુકાના કોઠારીયા ગામે નવા આર.સી.સી. રોડના નિર્માણ કાર્યની શરૂઆત થતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા…

વાંકાનેર તાલુકા પંચાયતમાં નવી સમિતિઓને મળ્યું નેતૃત્વ વિકાસ લક્ષી નિર્ણય પ્રક્રિયાને મળશે વધુ ગતિ

વાંકાનેર, તા. 23 જૂન 2026 વાંકાનેર તાલુકા પંચાયતની વિકાસયાત્રાને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવા માટે આજે તાલુકા પંચાયતની બે મહત્વપૂર્ણ સમિતિઓ – કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ – ના…

માળીયામિંયાણાના વેજલપર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ સંજય નંદેસરિયા.. માળીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.જી.પંડયા અને શ્રી એ.બી.ડોબરીયા નાયબ મદદનીશ નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી જિલ્લા પંચાયત સદસ્ય સંદીપભાઈ કુંવરીયા તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ કૈલા…

હળવદમાં મહિલા પ્રતિનિધિઓની ગેરહાજરી ચર્ચામાં લોકપ્રતિનિધિત્વ અને જવાબદારી અંગે ઉઠ્યા સવાલો

રિપોર્ટ: સંજય નંદેસરિયા,હળવદ હળવદ તાલુકામાં યોજાતા વિવિધ સરકારી કાર્યક્રમોમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની જગ્યાએ તેમના પતિઓની હાજરી જોવા મળતા સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને તાલુકા…

ધોધમાર વરસાદે ગુજરાતને ભીંજવ્યું: નદીઓમાં પૂર, હાઈવે પર સાવચેતી અને ખેતરોમાં ખુશીની હરિયાળી

ગુજરાતમાં ચોમાસાએ હવે સાચા અર્થમાં જમાવટ શરૂ કરી છે. અમદાવાદ-વડોદરા હાઈવે સહિત અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી છે. જેસરના…

ટંકારા તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રેરણાદાયી પ્રવાસ કાર્યક્રમ

ટંકારા, તા. 22: રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત ટંકારા તાલુકામાં આવતીકાલે તા. 23 જૂન, 2026ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિશેષ પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…

વાંકાનેરમાં એસ કે તાજીયા કમિટી તાજીયા નંબર 7 દ્વારા માં સકીના નો રોજા મુબારક આબેહૂબ ને આખરી ઓપ

વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં તાજીયા છબીલ અને મુસ્લિમ વિસ્તારમાં ઈમામ હુસેન ની યાદ માં જીક્ર શરીફ વાએજ મિલાદ ના કાર્યક્રમો મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી શરૂ થઈ રહ્યા છે ત્યારે…

વાંકાનેરમાં આસ્થાનો અદભૂત નજારો: KGN ગ્રુપ તાજીયા કમિટી દ્વારા એક જ તાજીયામાં ત્રણ રોજા મુબારકને અપાયો આખરી ઓપ

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પવિત્ર મોહરમ માસ નિમિત્તે KGN ગ્રુપ તાજીયા કમિટી (તાજીયા નંબર-6) દ્વારા એક જ તાજીયામાં હઝરત અલી હજરત અબ્બાસ, અને હઝરત ઇમામ હુસૈનના રોજા મુબારકની આબેહૂબ પ્રતિકૃતિઓને અંતિમ…

ઉગતા પોરની માં મેલડીનો મહિમા: ખેતાવાવ-કીડી રોડ નજીક ભક્તોમાં અતૂટ આસ્થા

રિપોર્ટ: સંજય નંદેસરિયા,હળવદ: હળવદ તાલુકામાં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, પરંતુ ખેતાવાવ-કીડી રોડ નજીક ખીજડાવાળી વિસ્તારમાં આવેલું ઉગતા પોરની માં મેલડીનું નાનું મંદિર ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક…