વાંકાનેરમાં એસ કે તાજીયા કમિટી તાજીયા નંબર 7 દ્વારા માં સકીના નો રોજા મુબારક આબેહૂબ ને આખરી ઓપ
Views: 141
0 0
Read Time:2 Minute, 0 Second

વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં તાજીયા છબીલ અને મુસ્લિમ વિસ્તારમાં ઈમામ હુસેન ની યાદ માં જીક્ર શરીફ વાએજ મિલાદ ના કાર્યક્રમો મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી શરૂ થઈ રહ્યા છે ત્યારે સાથોસાથ તાજી આવો બની રહ્યાને આખરી ઓપ આપવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વાંકાનેર સ્લોટ શેરી મા એસ.કે ગ્રુપ તાજીયા કમિટી તાજીયા નંબર 7 ની યુવા કમિટી દ્વારા

આ વર્ષે માં સકીના નો રોજો મુબારક આબેહૂબ બનાવવા માટે રાત્રીય ઉજાગરા કરી તાજીયા નંબર 7 ની રંગબેરંગી ડિઝાઇન સાથે કલાત્મક તાજીયાને બનાવવામાં માં સકીના નો આબેહૂબ રોજો મુબારક ની આખરી ઓપ આપવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રંગબેરંગી આકર્ષક કોતરકામ વિવિધ ડિઝાઇનઓનું લેઆઉટ થી આકર્ષણ બન્યો છે જે એસ કે ગ્રુપ તાજીયા કમિટી દ્વારા 2004 થી જુદા જુદા ડિઝાઇન સાથે કલર લાઈટ ડેકોરેશન સાથે આબેહૂબ રોજા મુબારક બનાવવા માટે યુવા ટીમ બે-ત્રણ મહિના સુધી સતત મહેનત કરી અને મહોરમના પ્રથમ ચાંદ થી રાત્રે ઉજાગરા શરૂ કરી તાજીયા બનાવી રહ્યા છે તેમાં તાજીયા કમિટીના ફેશન ડંડિયા જમીર બોદલીવાળા સેફ અલી આશિક પઠાણ મુનાફ ડંડિયા સહિત રમીઝ પીલુડિયા વગેરે યુવાનોએ આબેહૂબ રોજા મુબારક માં સકીના નો આ વર્ષે 2026 માં રોજો મુબારક બનાવ્યો છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *