Month: June 2026

છોટે કાશી હળવદમાં સેવાની મહેક કાળઝાળ ગરમીમાં પાટિયા ગ્રુપ બન્યું હજારો લોકો માટે ઠંડકની છાંયડી

હળવદ: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે છોટે કાશી તરીકે ઓળખાતા હળવદ શહેરમાં માનવતાની સુગંધ ફેલાવતું એક અનોખું સેવાયજ્ઞ લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. છેલ્લા ઘણા…

મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ સામે PASA હેઠળ કાર્યવાહી, હળવદ પોલીસે જેલ હવાલે કર્યો

મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં મારામારી અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવાતા એક શખ્સ સામે હળવદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તના આધારે…

મીયાણી ગ્રામ પંચાયતનો ઠરાવ: સ્થાનિક વિવાદ હવે કાયદા અને વ્યવસ્થાનો મુદ્દો બનશે?

સંજય નંદેસરીયા રિપોર્ટર હળવદ મીયાણી પંચાયતના લેટરપેડ પર લખાયેલા એક રજૂઆત પત્રમાં ગામમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા દારૂ, જુગાર, મારામારી અને અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સાથે પોલીસ તંત્રને કાર્યવાહી કરવાની…

લોકદરબાર ગામના દ્વારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ભાટીયા સોસાયટી પહોંચ્યા, ગ્રામજનોના પ્રશ્નોના ઝડપી નિરાકરણની આપી ખાતરી

વાંકાનેર: લોકોના પ્રશ્નો સીધા સાંભળીને તાત્કાલિક ઉકેલ લાવવાના અભિગમ સાથે 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આજે વાંકાનેર તાલુકાની ભાટીયા સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ…

જેતપર અને ચકમપર દુષ્કર્મ કેસનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો: મોરબી ક્રાઇમ બ્રાન્ચે દેવીપૂજક ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં બનેલી બે ગંભીર દુષ્કર્મ અને લૂંટના પ્રયાસની ઘટનાઓનો ભેદ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. બંને બનાવોમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે…

વિદ્યાર્થીઓના ભવિષ્યનો સફરખર્ચ મોંઘો: અમદાવાદમાં સ્કૂલ વાન-રિક્ષા ભાડા વધારાથી વાલીઓની ચિંતા વધી

અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર વધુ એક આર્થિક ભાર પડ્યો છે. સ્કૂલ વાનના માસિક ભાડામાં રૂ. 200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં રૂ. 100નો વધારો જાહેર થતાં…

માનવતાનું મિસાલ બન્યું મોરબી શી-ટીમ: અસહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે વૃદ્ધાશ્રમ પહોંચાડી આપી નવી આશા

મોરબી મહિલા પોલીસની શી-ટીમે ફરી એકવાર સંવેદનશીલતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં એક અસહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી પ્રશંસનીય કામગીરી કરી છે.પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી…

દેવું, મોંઘવારી અને માનસિક ભારનો કરુણ અંત: વલસાડના યુવકની આત્મહત્યાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

વલસાડમાં એક ડિલિવરી બોયે આર્થિક તંગી અને વધતા દેવાના બોજથી કંટાળીને 13મા માળેથી મોતની છલાંગ લગાવ્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર સમાજને ઝંઝોળી નાખ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ મૃતક માનવ છેલ્લા કેટલાક…

મોટી વાવડીમાં ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી તાલુકા પોલીસે ઝડપ્યો છત્તીસગઢનો શખ્સ, લાખોનો મુદ્દામાલ કબજે

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાંથી થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોરબી તાલુકા પોલીસને સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલો…

હળવદની ક્રોસ રોડ હોટલમાં આગથી અફરાતફરી: કાળઝાળ ગરમી વચ્ચે મોટો અકસ્માત ટળ્યો, લાખોનું નુકસાન

હળવદના સરા ચોકડી વિસ્તારમાં આવેલી ક્રોસ રોડ હોટલમાં આગ લાગવાની ઘટનાએ વિસ્તારમાં ભારે ચિંતા ફેલાવી હતી. આગ લાગતા હોટલમાંથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી…