Month: June 2026

સ્મશાનની જમીન પર મીઠાના ઢગલા! બગસરા ગામે પર્યાવરણ અને આસ્થાની વચ્ચે ઉભો થયો વિવાદ

“‘માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે સ્મશાનની જમીનમાં મીઠાના ઢગલા કરાતા ગ્રામજનોમાં રોષ, તંત્રની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલો”‘ રિપોર્ટ : સંજય નંદેસરીયા, મોરબી:મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામ નજીક…

૭ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ : મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા

મોરબી જિલ્લા પોલીસને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને ગુજસીટોક હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર રહેલા આરોપી…

રોડ વિકાસ કે વેપાર વિનાશ?” – હળવદના વેપારીઓનો આક્રોશ તંત્ર માટે ચેતવણી

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસરીયા હળવદ:હળવદના વીરજી વોરા વાવ વિસ્તારના રોડ કામને લઈને વેપારીઓ દ્વારા કરાયેલા હોબાળાએ વિકાસ કાર્યોના આયોજન સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા…

ચોમાસા પહેલાં જ આરોગ્યનો કિલ્લો મજબૂત: વાંકાનેર પંથકમાં આરોગ્ય ટીમનું જનજાગૃતિ અને સુરક્ષા અભિયાન તેજ

વાંકાનેર પંથકમાં આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાના આરોગ્યની સુરક્ષા માટે બહુલક્ષીય અને લોકોપયોગી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા…

ચોમાસા પૂર્વે સફાઈથી વિકાસને વેગ: મોરબીના વોર્ડ નં. 6ના કોર્પોરેટરોની પ્રજાલક્ષી પહેલ

મોરબી શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નં. 6ના ત્રણ કોર્પોરેટરોએ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરી પ્રજાલક્ષી કાર્યને નવી દિશા આપી છે.…

ચોમાસા પહેલાં પ્રજાની વચ્ચે ઉતર્યા જનપ્રતિનિધિઓ: સફાઈ ઝુંબેશથી આપ્યો જવાબદાર નાગરિકત્વનો સંદેશ

મોરબી શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે માત્ર વચનો નહીં પરંતુ શ્રમદાન દ્વારા પ્રજાની વચ્ચે રહી કાર્ય કરવાના સંદેશ સાથે વોર્ડ નં. ૭ના ચૂંટાયેલા કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો…

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં મેલેરિયા સામે જનજાગૃતિનું અભિયાન, આરોગ્ય વિભાગે લોકો સુધી પહોંચાડ્યો બચાવનો સંદેશ

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં જૂન માસને મેલેરિયા માસ તરીકે ઉજવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી દ્વારા વિવિધ જનજાગૃતિ અને નિવારક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મેલેરિયા સહિતના વેક્ટર બોર્ન ડિસીઝ અંગે ગ્રામજનોમાં…

વિકાસની દિશામાં જનવિશ્વાસનું સન્માન: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રમેશભાઈ વોરાનું અગ્રણીઓ દ્વારા બહુમાન

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારમાં વિકાસલક્ષી કામગીરી અને જનસંપર્કને પ્રાધાન્ય આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું બુધવારે સ્થાનિક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન Narendra Modiના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ…

સ્વચ્છતા અને સેવા સાથે સુશાસનના 12 વર્ષની ઉજવણી: વાંકાનેરમાં પ્રતિમા સફાઈ અભિયાન યોજાયું

વડાપ્રધાન Narendra Modiના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાંકાનેર શહેરમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય…

ગોકુલ નમકીન કારખાના નજીક 20 વર્ષીય શ્રમિકનું ઝેરી દવા પી મોત, પોલીસ તપાસ શરૂ

વાંકાનેર તાલુકામાં ગોકુલ નમકીન કારખાના નજીક રહેતા અને કામ કરતા આશરે 20 વર્ષીય યુવાન શ્રમિકે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યાની ઘટના સામે આવી છે. બનાવ બાદ યુવાનને તાત્કાલિક…