Month: June 2026

જન્મદિવસે મળ્યો સ્નેહનો સલામ પોલીસ પરિવાર, મિત્રો અને પરિવારજનોની શુભેચ્છાઓથી ગુંજ્યું વાંકાનેર

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કીર્તિસિંહ બહાદુરસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, સહકર્મીઓ અને પોલીસ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.પોલીસ સેવા…

પરસોત્તમ માસે વાંકાનેરમાં ભક્તિનો અનોખો રંગ: ઓમકારેશ્વર મહાદેવ મંદિરે બહેનોની અનન્ય ઉપવાસળી ઉજવણી

વાંકાનેર: પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે વાંકાનેરના પેડક વિસ્તાર સ્થિત શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરે બહેનોએ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉપવાસળી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભજન-કીર્તન, પૂજા-અર્ચના…

બેફામ ડમ્પરની ટક્કરે ત્રણ ભેંસોના જીવ લીધા: કડીયાણા-સુંદરગઢ માર્ગ પર પશુપાલકોમાં રોષ

હળવદ, પ્રતિનિધિ રિપોર્ટ:સંજય નંદેસરીયા હળવદ:મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા અને સુંદરગઢ ગામ વચ્ચે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ પસાર કરી રહેલી પાંચ ભેંસોને બેફામ દોડતા ડમ્પરે અડફેટે લેતા…

માતૃત્વને અંતિમ વિદાય: સાંસદ પૂનમબેન માડમે માતાને કાંધ આપી સમાજ માટે સંવેદનાનો સંદેશ આપ્યો

જામનગર-દ્વારકાના સાંસદ પુનમબેન માડમ ના માતુશ્રી દિનાબેનના અવસાનથી સમગ્ર જામનગર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવાર માટે આ અત્યંત દુઃખદ ક્ષણે પૂનમબેને પોતાની માતાની અંતિમ યાત્રામાં કાંધ આપી માત્ર…

શાસ્ત્રીનગરમાં મોડીરાત્રે કારનો કહેર: પાર્ક કરેલી ચાર કારને ટક્કર મારી ચાલક ફરાર

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડીરાત્રે એક કારચાલકે સોસાયટી બહાર પાર્ક કરાયેલી ચાર જેટલી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ,…

ખેડૂતોના હક્કોની લડતને મળ્યું રાજકીય બળ, જેતપર બન્યું રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને હવે રાજ્યસ્તરીય રાજકીય સમર્થન મળતાં સમગ્ર મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત…

સન્માનથી વધી લોકસેવાની જવાબદારી, વાંકાનેરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભવ્ય બહુમાન

વાંકાનેર, તા. 13 :વાંકાનેરના પેડક વિસ્તારમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક…

સાયબર જ્ઞાનનું કવચ: જામનગરના 300 વિદ્યાર્થીઓ બન્યા ડિજિટલ યુગના સતર્ક સિપાહી

જામનગર: ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ સામે યુવાનોને સજાગ બનાવવા જામનગરની કે.ડી. એકેડમીમાં સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ, SOG અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસોથી…

શોકની છાયામાં કક્કડ પરિવાર: સ્વ. પ્રવિણાબેન કક્કડના નિધનથી સમાજમાં શોકની લાગણી, 15 જૂને બેસણું અને પિયરપક્ષની સાદડી

મોરબી, તા. 13: મોરબીના જાણીતા કક્કડ પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે. સ્વ. પ્રવિણાબેન કિશોરભાઈ કક્કડ (ઉં.વ. 74)નું તા. 12 જૂન, 2026ના રોજ અવસાન થતાં પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ લોહાણા સમાજમાં દુઃખની…

વિદ્યાર્થી સન્માનથી સમાજની એકતા મજબૂત બનશે : વડવાળા યુવા સંગઠનનો પ્રેરણાદાયી પ્રયાસ

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસરિયા હળવદ મોરબી: સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન માત્ર તેમની સિદ્ધિઓને બિરદાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહે છે. શ્રી વડવાળા યુવા…