Category: Uncategorized

ગુજરાત 108 સેવા ફરી સાબિત થઈ આશીર્વાદરૂપ: સમયસર કામગીરીથી માતા અને નવજાતનો જીવ બચાવ્યો

મોરબી:ગુજરાત રાજ્યની 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર જીવાદોરી સમાન સાબિત થઈ છે. મોરબી જિલ્લાના બેલા રંગપર ગામમાં બનેલી ઘટનામાં માતા અને નવજાત બાળકનો જીવ બચાવવામાં 108 ટીમે માનવતાભર્યું ઉદાહરણ પૂરું…

ટંકારા તાલુકામાં 108 ટીમની માનવતાભરી કામગીરી: એમ્બ્યુલન્સમાં સલામત પ્રસૂતિ, માતા-બાળક સુરક્ષિત

ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વાડી વિસ્તારમાં ઇમરજન્સી 108 સેવાની સમયસર અને માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ખેતરમાં કામ કરતી એક ગરીબ મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતા…

મોરબીમાં ખુલ્લી કેનાલ મુદ્દે તંત્ર સજાગ: સુરક્ષા માટે ફેન્સિંગ કરવાની માંગ ઉઠી

મોરબી: શહેરના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો સુધી જતી કેનાલને લઈને સ્થાનિક સ્તરે સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હાલ કેનાલની બંને બાજુ ખુલ્લી હોવાને કારણે અહીં અકસ્માતની શક્યતાઓ અંગે…

વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા ઝાલાનો કાર્યકાળ પૂર્ણ: સર્વેનો વ્યક્ત કર્યો આભાર

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં કૈલાશબા હરીસિંહ ઝાલાએ સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તાલુકા પંચાયતના…

ગ્રામ્ય વિકાસને નવી દિશા: સૌની યોજનાથી તળાવો ભરી રોજગારી અને રાહત તરફ પ્રયત્ન

અહેમદાબાદ મિત્ર ન્યુઝ મોરબી:જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિકાસને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. તળાવો અને જળાશયોને નર્મદાના નીરથી ભરવા માટે “સૌની યોજના” અંતર્ગત પાઈપલાઈન કાર્યનો આજ રોજ…

ખાખરાળા ગામે ચાઈના ક્લેનું ગેરકાયદેસર ખનન ઝડપાયું : નાયબ કલેક્ટરની ટીમે JCB સહિત 6 વાહનો જપ્ત, રૂ.1.78 કરોડનો મુદ્દામાલ કબ્જે

ચોટીલા, તા. 17 માર્ચ : ના રોજ સવારે લગભગ 09:00 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા તેમની ટીમ દ્વારા ખાનગી વાહન દ્વારા મુળી તાલુકાના ખાખરાળા ગામે આવેલ ધાવડી વિસ્તારમાં…

૪ વર્ષની ઝૈનબે રાખ્યો પહેલો રોજો, પરિવારમાં ખુશીની લાગણી

મોરબીના સહેજાદ હનીફ સોલંકીની ભાણેજ અને જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેવાસી ઝૈનબ આદિલભાઈ સરઘસીયા (ઉંમર ૪ વર્ષ) એ નાની વયે રમઝાન મહિનામાં પોતાનો પહેલો રોજો રાખીને ધાર્મિક ભાવનાનો સુંદર સંદેશ આપ્યો…

મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજની ભવ્ય મિટિંગ સંપન્ન, શિક્ષણ અને સંગઠન પર ભાર

મોરબી: ટીંબાવાડી માતાજીના પવિત્ર સાનિધ્યમાં મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનું આયોજન સમાજના પ્રમુખ શ્રી હેમંતભાઈ સુરેલા દ્વારા કરવામાં આવ્યું હતું,…

વાંકાનેરની દિકરી જયશ્રીબેન ગોસ્વામીને રાજ્ય સ્તરે ગૌરવ: ‘બેસ્ટ ઇમ્પાર્ટિંગ એજ્યુકેશનલ સર્વિસ ટુ સોસાયટી’ એવોર્ડથી સન્માન

વાંકાનેરના દશનામ ગોસ્વામી સમાજ માટે ગૌરવની લાગણી જગાવતો પ્રસંગ સામે આવ્યો છે. શ્રી રાજગુરુ નાગાબાવાની જગ્યાના મહંત અને સંત શિરોમણી તરીકે જાણીતા તથા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત રહી આચાર્ય પદેથી નિવૃત્ત…

વાંકાનેરના યુવા જયેન્દ્રસિંહ ઝાલાને ભાજપ મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ અનુસંધાને તા. 16 માર્ચ 2026ના રોજ ભારતીય જનતા…

error: Content is protected !!