Category: Uncategorized

વિકાસ તરફ એક વધુ પગલું: 106 કરોડના રીંગ રોડનું ખાતમુહૂર્ત સંપન્ન

તારીખ 21 માર્ચ 2026ના રોજ શનિવારે 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના માલીયાસણ ગામથી બેડી મોરબી રોડને જોડતા મહત્વપૂર્ણ રીંગ રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું. રૂપિયા 106 કરોડના ખર્ચે બનનાર…

વાવણીયા ગામે ઈદુલ ફિતર પર્વ સાનંદ અને શાનદાર રીતે ઉજવાયું

માળિયા તાલુકાના વાવણીયા ગામે પવિત્ર ઈસ્લામિક તહેવાર Eid al-Fitr (ઈદુલ ફિતર) ખૂબ જ આસ્થા, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. પવિત્ર Ramadan (રમજાન માસ) દરમિયાન સમગ્ર મુસ્લિમ સમાજે ૩૦ દિવસ…

નાની ઉમરે ઈમાનની ઉજાસ – મહેરબાનુનો પ્રેરણાદાયક પ્રયાસ

કચ્છ જિલ્લાના રાપર ગામમાં ૧૧ વર્ષની માસુમ બાળા બેલીમ મહેર હારૂનભાઈએ પવિત્ર રમજાન માસ દરમિયાન અદભૂત ઈમાન, હિંમત અને શ્રદ્ધાનો સુંદર દાખલો રજૂ કર્યો છે. મહેરબાનુએ રમજાનના પ્રથમ ચાંદથી રોજા…

નાની ઉંમરે ઈબાદતનો પ્રેરણાદાયક નમૂનો: 11 વર્ષના સૈયદ મોઇનુદ્દીને પૂરાં કર્યા 30 રોજા

પવિત્ર રમજાન માસ દરમિયાન નાની ઉંમરે પણ ઈમાન, ત્યાગ અને ઈબાદતનો સુંદર દાખલો ઝીંઝુડા ગામમાંથી સામે આવ્યો છે. દોલુબાપુના ભાઈ અંજુમદિનબાપુના શહેજાદા સૈયદ મોઇનુદ્દીન અંજુને માત્ર 11 વર્ષની ઉંમરે સમગ્ર…

નાની ઉમરે મોટી ઈબાદત: ટંકારા ની 8 વર્ષની અકશા એ પૂર્ણ કર્યા 30 રોજા

પવિત્ર રમજાન માસ ઇસ્લામ ધર્મમાં ઈબાદત, ત્યાગ અને બંદગીનો મહિમા દર્શાવતો પવિત્ર સમય ગણાય છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ આ મહિનામાં રોજા રાખી ખુદાની ઇબાદતમાં લીન રહે છે. ખાસ કરીને…

નાની ઉમરે ઈબાદતનો પ્રકાશ: સાદીયા અને અર્ફા બાનુએ પૂરાં કર્યા 30 રોજા

પવિત્ર રમજાન માસ દરમિયાન રાજકોટ શહેરના દૂધની ડેરી વિસ્તારમાં રહેતા કુરેશી રિયાઝ હારૂનભાઈની બે માસુમ દીકરીઓ સાદીયા બાનુ (8 વર્ષ) અને અર્ફા બાનુ (10 વર્ષ)એ ઈમાન, મહેનત અને શ્રદ્ધાનો અનોખો…

નાની ઉમરે મોટી ઈબાદત: છ વર્ષની આયતબાનુનો પ્રેરણાદાયક પ્રથમ રોજો

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં એક સુંદર અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. પઠાણ પરિવારની માત્ર છ વર્ષની માસુમ દીકરી આયતબાનુએ પવિત્ર રમજાન માસ દરમિયાન જીવનનું પ્રથમ રોજું રાખી ખુદાની બંદગી…

નાની ઉમરે ઈબાદતનો સુંદર નમૂનો: ૯ વર્ષના રઈસ મિયા બાપુએ રાખ્યા ૧૯ રોજા

પવિત્ર રમઝાન માસ દરમિયાન નાની ઉમરે પણ ઈમાન અને ઈબાદતનો પ્રેરણાદાયક દાખલો સામે આવ્યો છે. મોરબીની બિલાલી મસ્જિદના પેશ ઈમામ પીર સૈયદ સબીરમિયા સરકારના સહેઝાદા મુહમ્મદ રઈસ મિયા બાપુ (ઉંમર…

૮ વર્ષની માસૂમ બાળાએ રાખ્યા 30 રોજા – રમજાનમાં ઈબાદતનો અનોખો દાખલો

મોરબી શહેરના સિલ્વર પાર્ક, મકરાણી વસ વિસ્તારમાં રહેતી ૮ વર્ષની માસૂમ બાળા અલીઝમા ઈદરીશભાઈ બલોચે પવિત્ર રમજાન માસ દરમિયાન શ્રદ્ધા અને નિષ્ઠા સાથે 30 રોજા પૂર્ણ કરી અનોખો દાખલો પૂરું…

નાની ઉંમરે મોટી ઈબાદત: સજ્જાદ હુસૈન બાપુએ 11 વર્ષની ઉંમરે 25 રોજા પૂર્ણ કર્યા

આમરણ શરીફ દાવલશા પીરના ખાદિમ સૈયદ યાશીન મિયા બાપુના સહેજાદા સજ્જાદ હુસૈન બાપુએ માત્ર 11 વર્ષની નાની ઉંમરે પવિત્ર રમજાન માસ દરમિયાન 25 રોજા પૂર્ણ કરી ખુદાની બંદગીનો ઉત્તમ દાખલો…

error: Content is protected !!