Author: Aarif B Diwan Phone: 9723563374

વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી

મહાઆરતી, ૭૭ કિલોનો લાડુ અને રંગોળીથી ઉજવણી; દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના વાંકાનેર: ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના સંચાલનમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ…

વડનગરથી વારાણસી સુધી ‘સેવા સંકલ્પ’ની યાત્રા : સાણંદમાં મુખ્યમંત્રી જોડાયા

ગાંધીનગર/સાણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી તરફ નીકળેલી સેવાયાત્રા સાણંદ પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાનું સ્વાગત કરી…

સોમનાથની પ્રસાદી સાથે વડીલો સુધી પહોંચ્યો સેવાનો સંદેશ

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પહેલ હાથ ધરાઈ. શ્રી એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ ખાતે સાંસદ પૂનમબેન માડમ અને કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે આશરે ૧૧૪ વડીલોને સોમનાથ…

રોડ સેફ્ટી માટે ‘3-I’ ફોર્મ્યુલા ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન પર ભાર

ગાંધીનગર : માર્ગ અકસ્માતો ઘટાડવા માત્ર કાયદા અને ટેક્નોલોજી પૂરતી નથી, પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત, સિવિક સેન્સ અને પરસ્પર આદરની ભાવના કેળવવી પણ જરૂરી છે, તેમ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી…

ભાવનગરમાં ‘બીચ બંધુ’ અભિયાનથી જનભાગીદારીનો સંદેશ

ભાવનગરના કોળીયાક બીચ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ‘બીચ બંધુ’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાનમાં સ્થાનિક નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકોએ જોડાઈને દરિયાકિનારાની સ્વચ્છતા માટે શ્રમદાન…

ભાવનગરમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આરનીસ માર્શલ આર્ટ્સની પરીક્ષા આપી

ભાવનગર: ફિલિપિનો આરનીસ કોમ્બેટ ઈન્ડિયા દ્વારા તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે આરનીસ માર્શલ આર્ટ્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચીફ ઈન્સ્ટ્રક્ટર અને ૫મા ડિગ્રી બ્લેક બેલ્ટ પ્રદીપભાઈ પારેખના…

ઉદયભાઈ લાલના જન્મદિને શુભેચ્છાઓની વર્ષા

નવલખી : શ્રીજી શિપિંગ, નવલખીના ઈન્ચાર્જ ઉદયભાઈ લાલનો આજે જન્મદિવસ હોવાથી સગા-સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો તથા સાથી કર્મચારી ઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે.મિત્રભાવ, સરળતા, સહજ સ્વભાવ અને…

મેઘરાજાની મોડેથી મહેર કે પાક માટે ‘માવઠાની’ ચિંતા?

ભાદરિયા વરસાદથી કપાસ, મગફળી અને તલના ઉભા પાકને નુકસાનની ભીતિખેડૂતોમાં સાવચેતીનો માહોલ રાજકોટ : લાંબા વિરામ બાદ ભાદરિયા માસમાં હવામાનમાં અચાનક પલટો આવતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક…

ઘરેથી નીકળી ગયેલી બે કિશોરીઓનું 181 અભયમ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબી જૂના બસસ્ટેશન પર ગભરાયેલી હાલતમાં મળી આવી હતી બંને બહેનો : સંવેદનશીલ કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપાઈ181 અભયમ ટીમે બે કિશોરીઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબી : પિતાના કથિત ત્રાસથી…

તહેવારોમાં શાંતિ-સલામતી માટે વાંકાનેર પોલીસનું સઘન પેટ્રોલિંગ

શાંતિ સમિતિની બેઠકથી લઈ ફૂડ પેટ્રોલિંગ સુધી પોલીસનો સતત એક્શન પ્લાન : DySP સમીર સારડાના માર્ગદર્શન હેઠળ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની ચુસ્ત બંદોબસ્ત વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તહેવારો દરમિયાન…