પાર્કિંગના અભાવે હળવદમાં ટ્રાફિક વ્યવસ્થા બેફામ, વકીલોની ઓફિસો સામે રોજિંદી ટ્રાફિક જામથી અરજદારો પરેશાન

૭૫થી વધુ ગામોના લોકો કાયદાકીય કામે આવે છે, પરંતુ આયોજનના અભાવે રસ્તા પર જ વાહન પાર્કિંગ; તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ રિપોર્ટ: સંજય નંદેસરીયા, હળવદહળવદ શહેરના જૂના પોલીસ સ્ટેશન સામે…

ખેડૂતોના વીજ બિલ મુદ્દે કોંગ્રેસ મેદાને: ટંકારા મામલતદારને આવેદનપત્ર, રાજકીય ગરમાવો તેજ

ટંકારા, તા. 29 જૂન: મોરબી જિલ્લામાં ખેડૂતોને મળતા વીજ બિલમાં ગેરરીતિ અને વધુ પડતા બિલના આક્ષેપોને લઈને ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં ખેડૂતોને વાસ્તવિક…

પતિ-પત્નીના મતભેદનો સંવાદથી સુખદ અંત: 181 અભયમ ટીમે પરિવારનું પુનઃમિલન કરાવ્યું

મોરબી: ઘરેલુ વિવાદો ઘણી વખત એટલા ગંભીર બની જાય છે કે પરિવાર તૂટવાની સ્થિતિ સર્જાય છે. પરંતુ સમયસર મળેલી યોગ્ય કાઉન્સેલિંગ, સંવેદનશીલ અભિગમ અને સમજાવટ અનેક પરિવારોને ફરી એક કરી…

ડ્રગ્સના જાળ સામે પોલીસનો પ્રહાર: ‘નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત’ અભિયાનથી નશાખોરોને કડક સંદેશ

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા બારડોલીના ઇસરોલી ગામેથી ગાંજા સાથે ભાવેશ ચીમન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ‘નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત’ અભિયાન હેઠળ રેન્જ આઈજી પ્રેમવીરસિંહના માર્ગદર્શન અને સુરત ગ્રામ્ય…

જેતપરનું ઉપવાસ આંદોલન: હવે માત્ર ખેડૂતો નહીં, ગામડાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મેદાને – શું સરકાર સુધી પહોંચશે જનઆક્રોશ?

મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલું ઉપવાસ આંદોલન હવે માત્ર ખેડૂતોની લડાઈ રહ્યું નથી. ગામડાંના ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો ખુલ્લેઆમ સમર્થનમાં આવી રહ્યા છે, જેના કારણે…

સત્તા કે સેવા? વિકાસના દાવાઓ વચ્ચે મોંઘવારી, બેરોજગારી અને પ્રજાના પ્રશ્નોનો ભાર – હવે શાસન પક્ષ જવાબ આપે, વિરોધ પક્ષ જનઆંદોલન કરે

લોકશાહીની તાકાત માત્ર ચૂંટણી જીતવામાં નથી, પરંતુ ચૂંટણી પછી પ્રજાના પ્રશ્નોના ઝડપી અને ન્યાયી ઉકેલમાં છે. આજે દેશ અને રાજ્યના અનેક વિસ્તારોમાં મોંઘવારી, બેરોજગારી, મંદી, આઉટસોર્સ કર્મચારીઓના પ્રશ્નો, સરકારી કચેરીઓમાં…

એક વર્ષથી પોલીસને ચકમો આપતો દારૂના ગુનાનો ફરાર આરોપી આખરે ઝડપાયો

દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા જામનગરના આરોપીને પોલીસે સફળ કામગીરી કરીને ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીની ધરપકડથી તપાસ એજન્સીઓની સતત દેખરેખ અને ટેક્નિકલ…

પીપળીયારાજમાં પોલિયો રવિવારની સફળ ઉજવણી : ‘બે ટીપા જિંદગીના’ સંદેશ સાથે 0 થી 5 વર્ષના બાળકોને અપાઈ પોલિયોની રસી

વાંકાનેર, ગતતા. 28 જૂન: ના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–2026 અંતર્ગત રવિવારે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે “”પોલિયો રવિવાર'”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અભિયાન…

એકતાના નવા અધ્યાય તરફ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ: નવી કારોબારીની રચના સાથે સમાજ વિકાસને મળશે નવી દિશા

મોરબી, ગતતા. 28 જૂન: શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ, મોરબી દ્વારા સમાજની વાડી (સો ઓરડી, સામા કાંઠે) ખાતે યોજાયેલી બેઠકમાં નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ યોગેશભાઈ…

વિકાસ સામે વિશ્વાસનો પ્રશ્ન જેતપરમાં ખેડૂતોનો આરપારનો સંઘર્ષ, હવે સરકાર અને કંપની બંને માટે અગ્નિપરીક્ષા

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી પાવર કંપની સામે ખેડૂતોનું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. જમીન સંપાદન, હાઈટેન્શન વીજ પોલ, પ્રદૂષણ અને યોગ્ય વળતરના મુદ્દે છેલ્લા લગભગ 20…