રણ વિસ્તાર માળીયા મીયાણા ના વવાણીયા ગામ રાષ્ટ્રીય તિરંગા રંગમાં રંગાયુ દેશભક્તિ ના સુરજી ઉઠ્યા!!!
Views 123

અહેમદાબાદ મિત્ર ન્યુઝ ઈકબાલ સાંઇચા માળીયા( મી.) સમગ્ર દેશભરમાં 77 માં પ્રજાસત્તાક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રચિંતકો ભારતીય નાગરિક ની ઓળખ સાથે દેશભાવના દ્રશ્ય સમગ્ર દેશભરમાં દરિયા વિસ્તારથી લઈ રણ વિસ્તારમાં રાષ્ટ્ર ભાવનાઓ જગમગી ઉઠી હતી ત્યારે માળીયા મીયાણા એટલે પછાત રણ વિસ્તાર નો તાલુકો છે વવાણીયા ગામ ખાતે શાળા સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા રિયાસલ 15 જાન્યુઆરીથી શરૂ કરી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રીય ભક્તિ ભાવે ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય તિરંગાને સલામી આપી રાષ્ટ્રભાવના સાથે એકતાનો સંદેશ પાઠવ્યો હતો જેમાં વવાણીયા ગામ માં આવેલ તાલુકા શાળા તેમજ કન્યાશાળા સહિત શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા નો સંયુક્ત કાર્યક્રમ મા સર્વે શિક્ષકો આચાર્યો વિદ્યાર્થીઓ અને સ્થાનિક વવાણીયા ગામના વાલીઓ અગ્રણીઓ આગેવાનો 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્ર ભાવના રંગમાં રંગાયા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!